બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 09:16 AM, 15 September 2025
1/8
2/8
ગરુડ પુરાણમાં ભગવાન નારાયણે જન્મ અને મૃત્યુના ચક્ર વિશે વિસ્તૃત સમજ આપી છે. સાથે જ પિતૃ ઋણમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેના ઉપાય પણ સમજાવ્યા છે. જો તમે પણ પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો, તો પિતૃ પક્ષ દરમિયાન આ ઉપાયો જરૂરથી કરો. આ ઉપાયો કરવાથી વ્યક્તિ અને તેના પૂર્વજો બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
3/8
4/8
5/8
6/8
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ