બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું સેક્સ પસંદ કરીશ..', આ ફેમસ અભિનેત્રીએ આપ્યું સૌથી બોલ્ડ નિવેદન

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'હું સેક્સ પસંદ કરીશ..', આ ફેમસ અભિનેત્રીએ આપ્યું સૌથી બોલ્ડ નિવેદન

Last Updated: 03:45 PM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

South Indian Actress Bold Statement: સાઉથથી લઈને બૉલીવુડ સુધી ફેમસ થયેલી આ અભિનેત્રી હંમેશા પોતાના બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે. આ અભિનેત્રીએ એક વાર સેકસને લઈને કઇંક એવું કહ્યું કે જેથી ફેન્સ નારાજ થઈ ગયા હતા. જાણો સમગ્ર મામલો..

1/7

photoStories-logo

1. સેક્સને લઈને આપ્યું નિવેદન

એક ઇન્ટરવ્યૂમાં એક સવાલનો જવાબ આપતા અભિનેત્રી એ સેકસ પર ખૂબ જ બોલ્ડ નિવેદન આપ્યું હતું. અભિનેત્રીના આ સ્ટેટમેન્ટથી મોટી હંગામો પણ થયો હતો. ચાલો જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સામંથા રૂથ પ્રભુ

આપણે અહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ ફેમસ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની વાત કરી રહ્યા છીએ. જે પોતાના ગ્લેમરસ લુક અને બોલ્ડ અંદાજ માટે ફેમસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ખૂબ બોલ્ડ અને બિન્દાસ

સામંથા અસર જીવનમાં પણ ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ છે. વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2' થી સામંથા આખા દેશમાં ફેમસ થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર ફેમસ

ઘણી વાર સામંથા પોતાના સ્ટેટમેન્ટને કારણે વિવાદોમાં ફસાઈ ચૂકી છે. તે ઘણી વાર ટ્રોલર્સનો શિકાર પણ બની છે. જોકે, સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સેકસ પર આપ્યું નિવેદન

પરંતુ વર્ષ 2017 માં તેને 'સેક્સ' પર એવું નિવેદન આપ્યું કે અમુક ફેન્સ તેના પર નારાજ થઈ ગયા. સામંથાના આ નિવેદન પર ખૂબ હંગામો થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સેક્સ કે ફૂડ

સામંથાએ 'જસ્ટ ફોર વુમન' મેગેઝીનને એક ઇન્ટરવ્યૂમાં સેક્સને લઈને એક બોલ્ડ નિવેદન આપ્યું, જેનાથી તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન સામંથાને પૂછવામાં આવ્યું હતું કે તે 'સેક્સ અને ફૂડ' માંથી શું પસંદ કરશે? અભિનેત્રીએ કોઈ પણ વિચાર્યા વિના બિન્દાસ જવાબ આપ્યો-સેકસ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હું સેક્સ પસંદ કરીશ

આ અંગે આગળ બોલતા સામન્થાએ કહ્યું, 'હું સેક્સ પસંદ કરીશ, કારણ કે હું આખો દિવસ ભૂખી રહી શકું છું.' તેને કહ્યું કે એક દિવસ ભૂખ્યા રહેવું મંજૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Samantha Bollywood News Bold Statements
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ