ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નોકરી માટે નવી ઓફર મળશે, આ રાશિના જાતકોને આજે સુખનો 'સૂરજ' ઉગશે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

10 જૂન / નોકરી માટે નવી ઓફર મળશે, આ રાશિના જાતકોને આજે સુખનો 'સૂરજ' ઉગશે, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:00 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનુ પંચાંગ

10 06 2025 મંગળવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ ચૌદસ સવારે 11:34 પછી પૂનમ, નક્ષત્ર અનુરાધા, યોગ સિદ્ધ, કરણ વણિજ સવારે 11:34 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે તેમજ બાળકોની તબિયતની ચિંતા રહેશે, કૌટુંબીક બાબતોમાં તનાવ ઓછો રહે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે તેમજ શેર બજારથી લાભ થશે અને ધાર્મિક પ્રવાસના યોગ બનશે, બીજાની વાતોમાં વિશ્વાસ રાખો

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને કામકાજમાં ધ્યાન વધારે આપો તેમજ નવા કામથી લાભ થશે અને ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને નાના પ્રવાસના યોગો બને છે તેમજ કામકાજમાં વધારો થશે અને સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકોને નાના રોકાણો માટે સમય સારો છે તેમજ સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો તો સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે તેમજ મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો તો તીખા ભોજનથી દૂર રહો

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને કામ શક્તિમાં વધારો થશે તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ થશે અને કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું તો નોકરી માટે નવી ઓફર મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતોકોને ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે અને સામાજિક જવાબદારી વધશે, ઘરેલુ કામકાજમાં સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે તેમજ નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે તો સહકર્મચારીનો સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આવકના પ્રમાણમાં જાવક વધશે અને કામકાજમાં મન પ્રસન્ન રહેશે તેમજ ભાગીદારો સાથે મતભેદ રહેશે તો મુશ્કેલીમાંથી માર્ગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરો તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગા દોડીથી દૂર રહો

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને દેશ વિદેશના કામકાજમાં લાભ થાય તેમજ પ્રિયજનનો વિયોગ થાય તો મનની વાત મનમાં જ રાખવી, માલમિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ