બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / Person should sleep minimum 7-8 hours a day to keep the diseases away from your body

હેલ્થ ટિપ્સ / શું તમને પણ મોડી રાત સુધી જાગવાની છે આદત? તો ચેતી જજો, નહીં તો થઇ જશો ગંભીર બીમારીઓના શિકાર

Vaidehi

Last Updated: 05:39 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઢ અને શાંતિવાળી નિંદર તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ જન્મ લેવા માંડે છે.

  • ઓછી ઊંઘને કારણે શરીરને નુક્સાન થઈ શકે છે
  • સતત ઓછી નિંદર કરવાથી ગંભીર બીમારીઓ પણ થાય છે
  • વ્યક્તિએ ઓછામાં ઓછા 7-8 કલાકની નિંદર લેવી જોઈએ

પાણી અને ભોજન આપણાં શરીર માટે જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે કે આપણું શરીર અને મગજ આરામ કરે. ગાઢ અને શાંતિવાળી નિંદર તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. આજકાલનાં વ્યસ્ત જીવનમાં લોકો શરીરને જરૂરી એવી નિંદર નથી કરી શકતાં જેના ચક્કરમાં અનેક બીમારીઓનો શિકાર બને છે.

ઓછામાં-ઓછા 7-8 કલાકની ઊંઘ જરૂરી
ઊંઘ આપણા શરીરને રિપેયર કરે છે. તેથી સ્વસ્થ રહેવા માટે એક વયસ્કે દરરોજની ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. ઓછી ઊંઘનં કારણે તમને થાક, સુસ્તી અને કામમાં મન ન લાગવા જેવી મુશ્કેલીઓ આવી શકે છે.

હદય સંબંધિત બીમારીઓ
ઓછી નીંદરનાં લીધએ તેમને હદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.  એટલું જ નહીં બ્લડપ્રેશર વધે છે જેના લીધે શરીરમાં સોજા પેદા કરનારા કમિકલ્સ વધવા લાગે છે. પરિણામે વ્યક્તિને હદયરોગ થાય છે.

ઈમ્યુનિટી ઘટે છે
ઓછી નિંદર કરવાને લીધે ઈમ્યુનિટી ઘટવા લાગે છે. તેનાથી તમને ઝડપથી વાયરલ અને બેક્ટેરિયાનાં ઈન્ફેક્શ લાગી શકે છે.

ડાયાબિટીઝનો શિકાર
ઓછી ઊંઘનાં લીધે તમારા બ્લડમાં શર્કરા ઓછાં કરનારા હાર્મોન ઈંસુલિન પ્રભાવિત થાય છે. જે લોકો પૂરતી નિંદર નથી લેતાં તેમનામાં બ્લડ શુગરનું સ્તર વધારે હોય છે અને તેમને ટાઈપ-2ની ડાયાબિટીઝ થઈ શકે છે.

મેંટલ હેલ્થને અસર
સતત ઓછી નિંદરનાં લીધે તમારી મેન્ટલ હેલ્થને અસર થવા લાગે છે. ચિંતામાં વધારો, યાદશક્તિ ઓછી થવી, એન્ઝાયટી વગેરે સમસ્યાઓ આવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ