બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ ભરીને-ભરીને પરફ્યુમ લગાવો છો? તો ધ્યાન રાખજો, નહીંતર મોટુ નુકસાન થઈ શકે
Last Updated: 05:11 PM, 9 January 2025
પરફ્યુમનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વાત પર્સનાલિટીની આવે. દરેક વ્યક્તિ પરફ્યુમનો ઉપયોગ સારી ખુશ્બૂ આવે તેટલા માટે કરે છે. જો કે, વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પરફ્યુમમાં ઉપયોગમાં લેવાતા ઘણા કેમિકલ્સ માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આ કેમિકલ્સ એટલા ખતરનાક છે કે, તમને ત્વચા પર બળતરા, એલર્જી અને ફોલ્લીઓ થઈ શકે છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રસોઈ બનાવવાનું તેલ ખરાબ તો નથી થઇ ગયું ને? આ પાંચ રીતે કરો ચેક
નિષ્ણાતોનું કહેવું છે કે, પરફ્યુમમાં હાજર વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOCs)હવામાં ભળે છે અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી અસ્થમા, માથાનો દુખાવો અને હૃદયની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય આ કેમિકલો મહિલાની પ્રજનન ક્ષમતાને પણ અસર કરી શકે છે.
ADVERTISEMENT
કયા પરફ્યુમ વધુ ખતરનાક છે?
સસ્તા અને સ્થાનિક બ્રાન્ડના પરફ્યુમમાં હાનિકારક કેમિકલ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આનાથી બચવું ખૂબ જ જરૂરી છે. જો કે મોંઘી બ્રાન્ડના પરફ્યુમ પણ સુરક્ષિત હોટ નથી, કારણ કે તેમાં બનાવટી સુગંધ અને કેમિકલનો ભેળશેળ કરવામાં આવે છે.
ADVERTISEMENT

આનો ઉપાય શું?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.