બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અભિનેત્રી કંગના રનૌત પદ્મશ્રી મળતા કોંગ્રેસ નેતાઓનો ગુસ્સો ફૂટ્યો
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સહિત અનેક હસ્તીઓને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન બદલ વિવિધ હસ્તીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતાં. દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યાં છે કે, કોરોના સંકટમાં લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદને આ એવોર્ડ કેમ ન આપવામાં આવ્યો. એટલું જ નહીં, કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપવાને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
लोग हैरान हैं कि पदमश्री सोनू सूद को मिलना चाहिए था मिला कंगना रनौत को। किस दुनिया में हो , यहां काम पर नही झूठ और नफरत फ़ैलाने पर मिलता है।@INCIndia
— Dr. Udit Raj (@Dr_Uditraj) November 9, 2021
ADVERTISEMENT
કોગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વિટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા ઉદિત રાજે પણ એક ટ્વિટમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. અને ઉદિત રાજે મોદી સરકારને ઘેરીને કહ્યું કે, સોનું સૂદને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈતો હતો. ઉદિત રાજે પોતાન ટ્વિટમાં લખ્યું છે કે, લોકો આઘાતમાં છે કે, પદ્મશ્રી સોનું સૂદને મળવો જોઈતો હતો પણ મળ્યો કંગનાને તમે કઈ દુનિયામાં છો, અહીં કામ પર નહી, જૂઠાણું અને નફરત ફેલાવવા માટે મળે છે.
ADVERTISEMENT
मेरा एक सवाल है मोदी जी से की सोनू सूद को पद्मश्री क्यों नहीं दिया गया ?? @SonuSood #PadmaAwards
— Ashok Basoya (@ashokbasoya) November 9, 2021
ADVERTISEMENT
છત્તીસગઢના એડિશનલ એડવોકેટ જનરલ અશોક બસોયાએ ટ્વીટ કર્યું, "મારો મોદીજીને એક પ્રશ્ન છે કે, સોનુ સૂદને પદ્મશ્રી કેમ ન અપાયો??"
गरीबों के मसीहा सोनू सूद जी को अगर पदम श्री अवार्ड से नवाजा जाता तो बहुत अच्छा था मगर यह हुआ नहीं कोई बात नहीं हिंदुस्तान की जनता बहुत सारा प्यार सोनू सूद के लिए समेटे हुए हैं अपने दिल में सोनू भैया लव यू 💐💐❤️❤️@SonuSood @narendramodi @rashtrapatibhvn @PMOIndia
— Shadab Siddiqui (شاداب صدیقی) (@directorshadab) November 10, 2021
ADVERTISEMENT
એક યુઝર્સે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “ગરીબોના મસીહા સોનુ સૂદ જીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હોત તો ઘણું સારું થાત, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો, ભારતના લોકોમાં સોનુ સૂદ માટે ઘણો પ્રેમ છે. હૃદય. સોનુ ભૈયા તને પ્રેમ કરું છું"
" कोरोना काल मे लाखो लोगो की जान बचाने वाले सोनू सूद और पप्पू यादव को पद्मश्री अवार्ड लिस्ट से बाहर करना ,
— Nargis Bano (@NargisBano_) November 10, 2021
और नफरत की सौदागर कंगना रणौत को पद्मश्री अवार्ड देना ये दर्शाता है कि देश मे लोगो की मदद करने वालो की कोई वेल्यू नही है "...
અન્ય યુઝર્સે પોતાના ટ્વીટમાં લખ્યું, “કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવનાર અને વેપારી કંગના રનૌતને નફરત કરનારને પદ્મશ્રી એવોર્ડ આપનાર સોનુ સૂદ અને પપ્પુ યાદવને પદ્મશ્રી પુરસ્કારની યાદીમાંથી બાકાત રાખવું, તે દર્શાવે છે કે મદદ કરવાની જરૂર છે. દેશમાં લોકો. લોકોની કોઈ કિંમત નથી."
કંગના હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે
તમને જણાવી દઈએ કે કંગના રનૌત હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે મીડિયાની હેડલાઈન્સમાં રહે છે, તેની સાથે જ તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક્ટર સોનુ સૂદ પોતાની ફિલ્મો કરતાં લોકોને વધુ મદદ કરવા માટે ચર્ચામાં છે. સોનુ સૂદે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો માટે માત્ર ઘરે પહોંચવાની વ્યવસ્થા જ નથી કરી, પરંતુ તેમના ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરી છે. ત્યારથી સોનુ સૂદના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.