બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / paytm offer best share market trading option here is plan

સુવિધા / Paytm લાવ્યું શાનદાર Offer, ફક્ત 10 રૂપિયામાં મળશે આ ફાયદો

Bhushita

Last Updated: 10:23 AM, 19 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે લોકોને શેરબજારમાં રોકાણ કરવા માટે કોઈ બ્રોકર કે એજન્ટની જરૂર પડશે નહીં તેઓ Paytm મનીની મદદથી આ કામ કરી શકશે.

  • સ્ટોક માર્કેટમાં રોકાણ થયું સરળ
  • ઓછા કમિશનમાં થશે કામ
  • જાણો શું છે Paytmનો પ્લાન

 
શેરબજારમાં હાલમાં ચમક જોવા મળી રહી છે. લોકો પૈસા લગાવવા ઈચ્છે છે પણ ઓછી જાણકારીના કારણે લાભ લઈ શકતા નથી. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં Paytmએ નવી સેવા શરૂ કરી છે તેનાથી તમે ઓછા કમિશનમાં પણ સ્ટોક્સ ખરીદી શકો છો.

Paytm Moneyની સેવાઓ થઈ શરૂ

મળતી માહિતી અનુસાર ડિજિટલ પેમેન્ટ Paytmએ હાલમાં Paytm મનીની સેવાની શરૂઆત કરી છે. તેના આધારે Futures and Options ટ્રેડિંગને પણ દરેક માટે ખોલી દેવાયો છે. તેનો હેતુ એક મહત્વપૂર્ણ ધન પ્રબંધન ઉત્પાદના રૂપમાં એફ એન્ડ ઓ ટ્રેડિંગની સાથે જનતાને સશક્ત બનાવવાનો છે. કંપનીનું કહેવું છે કે તેનાથી સામાન્ય લોકોને પણ શેરબજારમાં રોકાણ કરવાનો અવસર મળશે. 
 
નાના શહેરો અને ગામમાં રહેનારા લોકોને થશે ફાયદો

મળતી માહિતિ અનુસાર દેશમાં વધારે લોકો  Paytmનો ઉપયોગ કરી રહ્યા છે. આ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કોઈ બ્રોકર કે એજન્ટની જરૂર રહેશે નહીં. યૂઝર્સ સીધા Paytm મનીની મદદથી વિભિન્ન સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. 
 

માત્ર 10 રૂપિયાના કમિશનમાં થઈ જશે કામ

કંપનીનો દાવો છે કે આ ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગને માટે 10 રૂપિયામાં સોથી ઓછા અને સૌથી વધુ પ્રતિસ્પર્ધી બ્રોકરેડની સુવિધા યૂઝર્સને મળી રહી છે. કંપનીએ ડિલિવરીને માટે શૂન્ય અને ઈટ્રાડે ટ્રેડિંગ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી ફક્ત 10 રૂપિયાની રાખી છે જે સામાન્ય છે. પેટીએમ મની દ્વારા જતા આ રૂપિયાને ગ્રાહકો અન્ય પ્લેટફોર્મની તુલનામાં ઓછા ખર્ચદાયી રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Money Offer Paytm Tech News amit shah trading ગ્રાહકો પેટીએમ મની પ્લાન રોકાણ શેરબજાર સુવિધા paytm Money
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ