Ek Vaat Kau / ખેડૂતો માટે મોટી યોજના, રૂ.1.60 લાખ લોન માટે કોઈ ગેરંટી નહીં

ખેડૂતો માટે જાણવા જેવા સમાચાર છે. સરકાર હંમેશા ખેડૂતોને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કરે છે. આ ક્રમમાં સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના લાગુ કરી છે. જેમાં ગેરંટી વગર ખેડૂતો રૂપિયા 1.60 લાખની લોન લઇ શકશે. ત્યારે આ મોટી યોજના તે અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ