બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:36 PM, 23 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જશે. ત્યાં જ આજથી લગ્નની બધી વિધિ શરૂ પણ થઈ ચુકી છે. લગ્ન પહેલા દુલ્હનની ફેમિલી વિશે આવો થોડુ તમને જણાવીએ...
પંજાબી ફેમેલી બેકગ્રાઉન્ડ
પરિણીતિ ચોપડાની ફેમેલી એક પંજાબી છે. તેમના પિતાનું નામ પવન ચોપડા છે. જે અંબાલામાં ઈન્ડિયન આર્મીના સપ્લાયર છે. પરિણીતિની માતા રીના મલ્હોત્રા ચોપડા NRI છે. તે એક હાઉસવાઈફ છે. ત્યાં જ પરિણીતિની માતાને પેઈન્ટિંગનો ખૂબ જ શોખ છે. તે એક આર્ટિસ્ટ પણ છે. તેમની પેઈન્ટિંગ એક્ઝીબિશનમાં લગાવવામાં આવે છે.
પરિણીતિના સિબલિંગ્સની વાત કરવામાં આવે તો તેના બે ભાઈ છે. જેમનું નામ સહજ ચોપડા અને શિવાંગ ચોપડા છે. સહજ ચોપડા ફૂડ અને ટ્રાવેલ બિઝનેસમાં છે. પરિણીતિ મોટાભાગે તેની સાથે ફોટો શેર કરે છે. ત્યાં જ શિવાંગ એક ડૉક્ટર છે. તેમણે પોતાની મેડિકલ સ્ટડી લંડનથી પુરી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.