શુભ લગ્ન / પરિણીતી-રાઘવ થયા એકમેક: સાત ફેરા લઈ પરિણીતીએ વિન્ટેજ કારમાં લીધી વિદાઇ, ચાહકો તસવીરો માટે તલપાપડ

Parineeti Chopra and Raghav Chadha, who got married, got their first look together.

છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવામાં આવતી હતી તે ક્ષણ આવી ગઈ છે. આજે અભિનેત્રી પરિણિતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનથી બંધાઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ