બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં પાકિસ્તાનનો પાવરફૂલ અંદાજ, પરંતુ પોઇન્ટ્સ ટેબલમાં ભારત આગળ સૂરસૂરિયું

સ્પોર્ટ્સ / એશિયા કપમાં પાકિસ્તાનનો પાવરફૂલ અંદાજ, પરંતુ પોઇન્ટ્સ ટેબલમાં ભારત આગળ સૂરસૂરિયું

Last Updated: 08:00 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં પાકિસ્તાન ટીમે ઓમાનને 93 રનથી કચડી નાખ્યું હતું. આ શાનદાર જીત બાદ પણ ગૃપના પોઇન્ટ ટેબલમાં ભારત જ સૌથી આગળ છે.

એશિયા કપમાં પાકિસ્તાન ટીમે પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં તેને ઓમાનની ટીમને 93 રનથી હરાવ્યું છે. આટલી મોટી જીત બાદ પણ પાકિસ્તાનની ટીમ પોઇન્ટ ટેબલમાં ભારતને પાછળ નથી છોડી શક્યું. ભારત અને પાકિસ્તાનના 2-2 પોઇન્ટ છે પરંતું નેટ રન રેટમાં ભારત આગળ છે.

એશિયા કપ 2025ના ગૃપ A પર નજર કરીએ તો ભારત અને પાકિસ્તાનનુ ખાતું ખૂલ્યું છે. 9 તારીખે ભારતે UAE ને 9 વિકેટથી હરાવ્યું હતું. તો ગતરોજ પાકિસ્તાને ઓમાનને હરાવ્યું. આમ ગૃપ A માં દરેક ટીમ એક એક મેચ રમી છે. જેમાં ભારત +10.483 નેટ રન રેટથી ટોપ પર છે અને પાકિસ્તાન +4.650 નેટ રન રેટ સાથે બીજા નંબર પર છે.

વધુ વાંચો : 'ભારત જ એશિયા કપ જીતશે...', કપિલ દેવે સૂર્યા બ્રિગેડને ગણાવી પોતાની ફેવરિટ ટીમ

ગૃપ Bમાં શ્રીલંકા એક મેચ પણ નથી રમ્યું. તો હોંગકોંગ બે મેચ રમ્યું છે. તથા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ 1- 1 મેચ રમ્યું છે. ગૃપ Bના પોઇન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન 2 પોઇન્ટ સાથે પહેલા નંબર પર અને બાંગ્લાદેશ 2 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. આ બંને ટીમે 1- 1 મેચ જીતી છે. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ +4.7 છે અને બાંગ્લાદેશનો નેટ રન રેટ +1.001 છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Points Table Asia Cup 2025 PAK vs OMA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ