ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / ભારતની જવાબી કાર્યવાહીથી પાક.માં ગભરાટ, તો સતર્કતાને લઈ ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યો

India-Pakistan war / ભારતની જવાબી કાર્યવાહીથી પાક.માં ગભરાટ, તો સતર્કતાને લઈ ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યો

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:08 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે પાક.ને ખાતમો ચાલી રહ્યો છે. ત્યારે સતર્કતાને ભારતના દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યો છે

ADVERTISEMENT

પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન ભારતના 'ઓપરેશન સિંદૂર'થી ગુસ્સે છે. આતંકવાદીઓ પરના હુમલા પછી પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો તોડી પાડી છે. પાક.ને ભારતીય સેના જડબા તોડ જવાબ આપી રહ્યું છે. જો કે, આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારતના દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યો છે.

ભારતના દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યો

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે પાક.ને ખાતમો ચાલી રહ્યો છે. ત્યારે ભારતના દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યો છે.ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે. પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે. ભારતે લાહોર, બહાવલપુર, સિયાલકોટ અને ઇસ્લામાબાદમાં બદલો લીધો છે.

આ પણ વાંચો: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, લાહોર અને સિયાલકોટ પર મિસાઈલ હુમલો

લેહમાં બધી શાળાઓ 2 દિવસ બંધ રહેશે

લેહની બધી સરકારી અને ખાનગી શાળાઓ આગામી 2 દિવસ માટે બંધ રહેશે. લેહ ડીએમએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવો આદેશ આપવામાં આવે છે કે લેહ જિલ્લાની બધી શાળાઓ આગામી 2 દિવસ માટે બંધ રહેશે. દરેકને સતર્ક રહેવા અને કોઈપણ કટોકટી માટે 112 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani Missiles Shot Down India-Pakistan war India-Pak war

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ