બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / વિશ્વ / pakistan is facing heavy loss because of flood

હોનારત / પાકિસ્તાનમાં પૂરનાં કારણે તબાહી, જાણો દુનિયાની 5 સૌથી મોટી આફતો વિશે, લાખો લોકોએ ગુમાવ્યા જીવ

Khevna

Last Updated: 02:37 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં પૂરને કારણે કહેર વરસ્યો છે. જાણો આવી જ 5 બીજી પ્રાકૃતિક અપત્તિઓ વિશે કે જેણે કહેર વરસાવ્યો હતો.

  • પાકિસ્તામાં પૂરને કારણે વરસ્યો કહેર 
  • 1200થી વધારે લોકોનું થયું મૃત્યુ 
  • પૂરમા 3.3 કરોડ લોકો પ્રભાવિત થયા

પાકિસ્તામાં પૂરને કારણે વરસ્યો કહેર 

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનનો લગભગ ત્રીજો ભાગ પાણીમા ડૂબી ગયો છે. પૂરને કારણે ઘણાઆ લોકોનું જીવન નષ્ટ થઈ ગયું છે. ઘણા એકરમા ફેલાયેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. વર્ષ 2013માં કેદારનાથ ધામમા આવેલ વિનાશકારી આપત્તિ આઆજે પણ લોકોને યાદ છે. 

વર્ષ 2004મા હિન્દ મહાસાગરમા ભૂકંપથી પેદા થયેલ સુનામીમા ભારતનાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સહિત તમિલનાડુ અને આંધ્રપ્રદેશનાં તટિય ક્ષેત્ર સૌથી પ્રભાવિત થયા હતા અને હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2015મા નેપાળમા આવેલા ભૂકંપને કારણે પણ ઘણું નુકસાન થયું હતું. 

પાકિસ્તાનમા પૂરને કારણે હાહાકાર 
પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ બગડી ગઈ છે. પૂરને કારણે અત્યાર સુધીમાં 1200થી વધારે લોકોનું મૃત્યુ થયું છે. પૂરને કારણે મૃત્યુ પામનાર લોકોમાં 400થી વધારે બાળકો છે. જાણકારી અનુસાર, આ પૂરમા 3.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે. 11 લાખ કરતાં વધારે ઘરોને પણ નુકસાન થયું છે અને આખા દેશમા 18 હજાર સ્કૂલ પણ પૂરના લપેટામાં આવિયા ગઈ છે. રસ્તાઓ અને પૂલને પણ નુકસાન થયું છે. 35 લાખ એકરનો પાક નષ્ટ થઈ ગયો છે. ભોજનનું સંકટ પણ આવી પડ્યું છે. 

વર્ષ 2013મા કેદારનાથની આપત્તિ 
ઉત્તરાખંડનાં રુદ્રપ્રયાગ જિલ્લામાં 16-17 જૂન 2013નાં રોજ આવેલ પ્રાકૃતિક આપદા આઆજે પણ દરેક ભારતીયને યાદ છે. આકાશની આફતે કેદારનાથ ઘાંટી સહિત આખા રાજ્યમાં તબાહી મચાવી હતી. 

નેપાળ ભૂકંપ 
15 એપ્રિલ 2015નાં રોજ આવેલા ભૂકંપે નેપાળમા કહેર વરસાવ્યો હતો. રિકટલ સ્કેલ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપમા 8,964 લોકોનો જીવ ગયો હતો. આ સાથે જ 20 હજાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. 

2004મા સુનામી 
26 ડિસેમ્બર વર્ષ 2004નાં રોજ સુનામીને કારણે હજારો પરિવારોનું જીવન નષ્ટ થઈ ગયું હતું. હિન્દ મહાસાગરમાં ભૂકંપને કારણે પેદા થયેલ સુનામીને કારણે ભારતનાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સહિત તમિલનાડુ,  આંદરપ્રદેશનાં વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા. 

ચીનમાં ભૂકંપ 
ચીનમાં આમ તો ભૂકંપની ઘટનાઓ બની છે અને તેમાં ઘણા લોકોનો જીવ પણ ગયો છે, પણ વર્ષ 1976મા આવેલા ભૂકંપને કારણે કહેર વરસ્યો હતો. આ ભૂકંપ ચીનના તાંગશાન શહેરમાં આવ્યો હતો. આ મહાવીનાશકારી ભૂકંપની તીવ્રતા 7.6થી લઈને 8.1 સુધી માપવામાં આવી હતી. આ આપત્તિને કારણે 2.5 લાખ કરતાં વધારે લોકોના મૃત્યુ પણ થયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ