બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / PAK vs SA: Pakistan Cricketer Rizwan and SA player Macro Jansen got involved in heated situation

સ્પોર્ટસ્ / PAK vs SA: રિઝવાનને મેદાન વચ્ચે ગુમાવ્યો પિત્તો, આફ્રિકાના બોલર સાથે કરી બેઠો રકઝક, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 08:00 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન vs સાઉથ આફ્રિકાની મેચમાં રિઝવાન અને બોલર માર્કો જાનસેન વચ્ચે હોબાળો થયો. વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

  • પાકિસ્તાન vs સાઉથ આફ્રિકાની મેચમાં થયો હોબાળો
  • મેદાનમાં રિઝવાને સાઉથ આફ્રીકાનાં બોલર સાથે ઝઘડો કર્યો
  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 26મી ટૂર્નામેન્ટમાં હાલ પાકિસ્તાન vs સાઉથ આફ્રીકાની મેચ ચાલી રહી છે. મેચ દરમિયાન પાકિસ્તાન ટીમનાં ક્રિકેટર મોહમ્મદ રિઝવાને સાઉથ આફ્રિકાનાં બોલર માર્કો જાનસેનની સાથે ગ્રાઉન્ડ પર વિવાદ કર્યો.

રિઝવાને કર્યો વિવાદ
પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન 7મી ઓવરની 5મી બોલમાં જાનસેને શોર્ટ ફેંક્યો જેના પર રિઝવાને થર્ડ મેનની બાજુ ચોગ્ગો ફટકાર્યો. આ ઘટના બાદ જાનસેન અને રિઝવાન થોડીવાર સુધી એકબીજાને જોઈ રહ્યાં હતાં. જાનસેન કંઈ બોલે એ પહેલાં જ રિઝવાને તેને પોતાના બોલિંગ માર્ક પર પાછું જવા માટે કહ્યું.  આ બાદ બંને પ્લેયર્સ વચ્ચે થોડીવાર સુધી વિવાદ થાય છે અને પછી ગોરાલ્ડ કોએત્ઝી અને પાક. કેપ્ટન બાબર આઝમ બંને વચ્ચે સમાધાન કરાવ્યું.

કેટલા રનનો ટાર્ગેટ?
ચેન્નઈમાં ચાલી રહેલી આ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને જીત માટે 271 રનનો ટાર્ગેટ આપ્યો છે.  પાકિસ્તાનનાં સઉદ શકીલે સૌથી વધુ 52 રન અને કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ