બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Order to transfer 6 IPS and 2 DSP officers

BREAKING / ગૃહવિભાગમાં ચિપાયો બદલીનો ગંજીફો: 6 IPS અને 2 dyspની બદલીના આપ્યા આદેશ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 09:44 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 આઈ પી એસ અને 2 ડી વાય એસ પી અધિકારીઓને ગૃહ વિભાગે બદલીના આદેશ આપ્યા

  • 6 આઈપીએએસને બદલીના આદેશ
  • 2 ડીવાયએસપીની પણ બદલી કરાઈ 
  • ગૃહ વિભાગ દ્વારા બદલીના આદેશ અપાયા


રાજ્યમાં વધુ 6 IPS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. આપને જણાવીએ કે, 6 આઈ પી એસની બદલી કરાઈ છે જ્યારે 2 ડીવાયએસપીની બદલી કરાઈ છે.  રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે

બદલીના આદેશ અપાયા
નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે બદલી કરાઈ છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે. 

IAS કે.એન.શાહની બદલી કરાઈ હતી 

ગઈકાલે અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી કે એન શાહની સહકાર વિભાગના રજીસ્ટ્રાર તરીકે બદલી કરાઈ હતી જ્યારે દિપેશ કેડિયાને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઈબલ એરીયા - અરવલ્લીને જિલ્લા વિકાસ અધિકારીનો વધારોનો હવાલો સોંપાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ