બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / only these four players could play more than 400 odi matches see the list here 2023

ક્રિકેટ જગત / એવાં ચાર ખેલાડીઓ કે જેઓ અત્યાર સુધીમાં રમી ચૂક્યાં છે 400થી વધુ ODI મેચ, જાણો સૌથી મોટો રેકોર્ડ કોના નામે

Manisha Jogi

Last Updated: 09:32 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી વધુ વન ડે ઈન્ટરનેશન મેચ રમવાનો રેકોર્ડ કોના નામે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. આ ખેલાડીઓએ 400થી વધુ વન ડે મેચ રમીને ઈતિહાસ રચી દીધો છે.

  • સૌથી વધુ વન ડે ઈન્ટરનેશન મેચ રમવાનો રેકોર્ડ કોના નામે?
  • આ ખેલાડીઓએ 400થી વધુ વન ડે મેચ રમી
  • ટોપ-4માં કયા ખેલાડીઓ શામેલ

ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરના નામે અલગ અલગ રેકોર્ડ નોંધાયેલ છે. સૌથી વધુ વન ડે ઈન્ટરનેશન મેચ રમવાનો રેકોર્ડ કોના નામે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. આ ખેલાડીઓએ 400થી વધુ વન ડે મેચ રમીને ઈતિહાસ રચી દીધો છે. 

સચિન તેંડુલકર- ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નામે સૌથી વધુ વન ડે ઈન્ટરનેશન મેચ રમવાનો રેકોર્ડ નોંધાયેલ છે. સચિને તેમના વન ડે કરિઅર દરમિયાન સૌથી વધુ 463 મેચ રમી છે. 463 વન ડે મેચમાં 18,426 રન ફટકાર્યા છે, જેમાં 49 સદી અને 96 અડધી સદી કરી છે. 

મહેલા જયવર્ધને- આ લિસ્ટમાં મહેલા જયવર્ધને બીજા નંબર પર છે. મહેલા જયવર્ધનેએ વન ડે કરિઅરમાં 448 મેચ રમી છે. જયવર્ધનેએ 448 મેચોમાં 12,650 રન ફટકાર્યા છે, જેમાં 19 સદી અને 77 અડધી સદી શામેલ છે.

સનથ જયસૂર્યા- આ લિસ્ટમાં શ્રીલંકાના સનથ જયસૂર્યા ત્રીજા નંબર પર છે. સનથ જયસૂર્યાએ વન ડે કરિઅરમાં 445 મેચ રમી છે. શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાએ 445 વનડેની 433 ઇનિંગ્સમાં 270 છગ્ગા ફટકાર્યા હતા.

કુમાર સંગાકારા- આ લિસ્ટમાં કુમાર સંગાકારા ચોથા નંબર પર છે. કુમાર સંગાકારાએ વન ડે કરિઅરમાં 404 મેચ રમી છે. કુમાર સંગાકારાએ 404 વન ડે મેચમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું. જેમાં 25 સદી તેમજ 93 અડધી સદીની મદદથી 14,234 રન ફટકાર્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ