ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / On this date, Monsoon will call, Ambalal Patel's big prediction in Gujarat

આગાહી / આ તારીખે ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, અંબાલાલ પટેલની મોટી આગાહી

Published By: Kiran

Last Updated: 01:38 PM, 18 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન છે કે રાજ્યમાં બે દિવસ બાદ ફરી ચોમાસુ સક્રિય થશે

ADVERTISEMENT

  • 21 જુલાઈથી ચોમાસુ સક્રિય થાય તેવુ અનુમાન
  • ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શકયતા
  • મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની શકયતા

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન છે કે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ સક્રિય થશે. 21જુલાઈથી ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.


21 જુલાઈથી ચોમાસુ સક્રિય થાય તેવુ અનુમાન

22 થી 25 જુલાઈ સુધીમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે નોંધનીય છે કે હવે લોકોને ઉકાળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે રાજ્યના તમામ ખેડૂતો ખેતી લાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને 21 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થઈ જશે.

ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શકયતા

જ્યારે 22 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, આણંદમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ,દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 
   

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Rain forecast gujarat ગુજરાત વરસાદની આગાહી હવામાન નિષ્ણાત Monsoon

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ