બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ધર્મ / Daily Horoscope / On the auspicious festival of 'Ram Navami', the natives of this zodiac sign will get promotion opportunities see the horoscope

17 એપ્રિલ / 'રામનવમી'ના પાવન પર્વ પર આ રાશિના જાતકોને મળશે બઢતીની તકો, ધંધામાં પણ થશે લાભ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 10:57 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
17 04 2024 બુધવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ નોમ બપોરે 3:13 પછી દશમ
નક્ષત્ર આશ્લેષા
યોગ શૂળ
કરણ કૌલવ બપોરે 3:13 પછી તૈતિલ
રાશિ  કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન  (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક  (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને ધન માનનો વ્યય જણાશે અને નોકરીમાં પરેશાની રહેશે તેમજ માનસિક તણાવ જણાશે અને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે અને ધંધામાં નવી તકો મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
કન્યા રાશિના જાતકોને ધંધાના કામમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા  (ર.ત.) 
તુલા રાશિના જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને આજે ભાગ્ય અનુકૂળ જણાય છે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે
  
મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને વાદ-વિવાદના કામથી બચવું તેમજ આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે અને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ) 
મીન રાશિના જાતકોને માનસિક તણાવ જણાશે અને કામમાં મધ્યમ સફળતા મળશે તેમજ વિરોધીઓથી સાવધાન રહેવું, ખર્ચ બાબતે સંભાળવું

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

વાંચવા જેવું: રામ નવમીના દિવસે આ શુભ મુહૂર્ત પર કરો હવન-પૂજન, મળશે મા દુર્ગાના આશીર્વાદ

શું કરવું? : શ્રીરામરક્ષા સ્તોત્રનું પારાયણ કરો
શું ના કરવું? : બળ-બુદ્ધિનો દુરુપયોગ ના કરો
આજનો મંત્ર : ઓમ રામ રામાય નમઃ
આજનું દાન : સાકરયુક્ત દૂધ, પંજરીનું દાન કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ