ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઓક્ટોબરમાં બનશે 4 રાજયોગ, આ 4 રાશિઓને થશે મોટો ફાયદો!

photo-story

11 ફોટો ગેલેરી

ધર્મ / ઓક્ટોબરમાં બનશે 4 રાજયોગ, આ 4 રાશિઓને થશે મોટો ફાયદો!

Last Updated: 08:34 AM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓક્ટોબર 2026 જ્યોતિષની દૃષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ, માલવ્ય અને ત્રિગ્રહી શુભ યોગનું નિર્માણ થશે. આ ઉપરાંત મહિનાના અંતમાં દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં મહાગોચર કરશે. જ્યોતિષીય માન્યતા મુજબ આ ગ્રહ પરિવર્તનની અસર કેટલીક રાશિઓ માટે આર્થિક અને કરિયર સંબંધિત રીતે લાભદાયી રહી શકે છે.

1/11

photoStories-logo

1. 17 ઓક્ટોબરે બનશે બુધાદિત્ય રાજયોગ

17 ઓક્ટોબરે સૂર્યદેવ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે બુધદેવ પહેલેથી જ તુલા રાશિમાં હાજર રહેશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. જ્યોતિષમાં આ યોગને બુદ્ધિ, નિર્ણયશક્તિ અને કાર્યક્ષેત્ર સાથે જોડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. 17 ઓક્ટોબરે બનશે બુધાદિત્ય રાજયોગ

17 ઓક્ટોબરે સૂર્યદેવ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે બુધદેવ પહેલેથી જ તુલા રાશિમાં હાજર રહેશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. જ્યોતિષમાં આ યોગને બુદ્ધિ, નિર્ણયશક્તિ અને કાર્યક્ષેત્ર સાથે જોડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. 20 ઓક્ટોબરે બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ

20 ઓક્ટોબરે ધન, વૈભવ અને સૌંદર્યના કારક શુક્રદેવ પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કરશે. તુલા રાશિમાં બુધ પહેલેથી હાજર હોવાથી બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. જ્યોતિષીય માન્યતા મુજબ આ યોગ ધન, સુખ-સુવિધા અને આર્થિક બાબતો માટે શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. 20 ઓક્ટોબરે બનશે માલવ્ય રાજયોગ

20 ઓક્ટોબરે શુક્ર પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરશે. જ્યારે શુક્ર પોતાની સ્વરાશિ અથવા ઉચ્ચ રાશિમાં રહીને કેન્દ્ર ભાવમાં હોય ત્યારે પંચ મહાપુરુષ યોગોમાંથી એક માલવ્ય રાજયોગ બને છે. જ્યોતિષ મુજબ આ યોગ સુખ-સુવિધા, વૈભવ, સંપત્તિ અને ભૌતિક સુખ સાથે જોડાયેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. 4થી 6 ઓક્ટોબર સુધી ત્રિગ્રહી શુભ યોગ

4 ઓક્ટોબરે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. અહીં દેવગુરુ બૃહસ્પતિ અને મંગળદેવ પહેલેથી હાજર રહેશે. ચંદ્ર, ગુરુ અને મંગળની યુતિથી 4 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી ત્રિગ્રહી શુભ યોગનું નિર્માણ થશે. આ સમયગાળામાં ત્રણ ગ્રહો એક જ રાશિમાં હોવાથી જ્યોતિષીય રીતે તેને ખાસ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં ગુરુનું મહાગોચર

31 ઓક્ટોબરે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાંથી નીકળીને સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. જ્ઞાન અને સમૃદ્ધિના કારક ગુરુનું સિંહ રાશિમાં આગમન ઓક્ટોબરની સૌથી મોટી ગ્રહ સ્થિતિમાંથી એક રહેશે. જ્યોતિષીય માન્યતા મુજબ તેની અસર લાંબા સમય સુધી જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોબરનો મહિનો નવી તકો લઈને આવી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગારમાં વધારો અને મનગમતી જગ્યાએ ટ્રાન્સફરની તક મળી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે આવકના નવા રસ્તા પણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. સિંહ રાશિ

ઓક્ટોબરના અંતમાં દેવગુરુ બૃહસ્પતિ તમારી જ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા મુજબ આ સમય સિંહ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામ આગળ વધી શકે છે. વિદેશ પ્રવાસ અથવા ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી તકો મળી શકે છે. વેપારમાં આર્થિક લાભની તક બની શકે છે અને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. તુલા રાશિ

ઓક્ટોબરનો મહિનો તુલા રાશિના જાતકો માટે ખાસ રહી શકે છે. બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ અને માલવ્ય રાજયોગની રચના તુલા રાશિમાં થશે. જેના કારણે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વાહન, સંપત્તિ અથવા મોંઘી વસ્તુ ખરીદવાની તક મળી શકે છે. વેપારીઓને નવા પ્રોજેક્ટ અને ભાગીદારીથી લાભ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોબર આર્થિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. શેરબજાર, રિયલ એસ્ટેટ અથવા જૂના રોકાણમાંથી લાભ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાર્યસ્થળે તમારી કામ કરવાની રીત અને નેતૃત્વની પ્રશંસા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budhaditya Rajyog October Rajyog 2026 October Shubh Yog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ