ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગજકેસરી યોગ વચ્ચે આ 5 રાશિઓ માટે મુશ્કેલીભર્યો રહેશે દિવસ!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ગજકેસરી યોગ વચ્ચે આ 5 રાશિઓ માટે મુશ્કેલીભર્યો રહેશે દિવસ!

Last Updated: 07:32 AM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 સપ્ટેમ્બરે પિતૃપક્ષની કૃષ્ણ દ્વિતીયા તિથિ છે અને આજે ચંદ્ર-ગુરુની યુતિથી ગજકેસરી યોગ બનશે. ચંદ્રના રાશિ અને નક્ષત્ર પરિવર્તન સાથે પંચક પણ સમાપ્ત થશે. જ્યોતિષ ગણના મુજબ આ ગ્રહ સ્થિતિની અસર કેટલીક રાશિઓ માટે સાવચેતીભરી રહી શકે છે.

1/7

photoStories-logo

1. આ 5 રાશિઓ માટે દિવસ સાવચેતીભર્યો

આજે ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી યોગ બનવાનો છે. આ સાથે ચંદ્ર મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને પંચક પણ પૂર્ણ થશે. ગ્રહોની આ સ્થિતિ વચ્ચે વૃષભ, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના જાતકોને કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી પડી શકે છે. ખાસ કરીને પૈસા, કામ, સ્વાસ્થ્ય અને સંબંધોને લઈને ઉતાવળથી નિર્ણય ન લેવો. દિવસ દરમિયાન ખર્ચ, તણાવ અથવા મતભેદની સ્થિતિ ઊભી થાય તો શાંતિથી નિર્ણય લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ રાશિ

આજે ખર્ચ વધવાથી બજેટ પર દબાણ આવી શકે છે. હોસ્પિટલ કે મુસાફરી પાછળ પૈસા ખર્ચાઈ શકે છે. રાત્રે ઊંઘ મોડી આવી શકે છે. ઓફિસમાં પોતાના કામનો લખિત રેકોર્ડ રાખવો જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કન્યા રાશિ

આજે મનમાં ઘબરાહટ રહી શકે છે, તેથી જોખમી રોકાણ કે મોટો નિર્ણય લેવાનું ટાળવું. જૂના મિત્રો મદદરૂપ બની શકે છે. પેટ ખરાબ થવાની શક્યતા હોવાથી બહારનું ખાવાનું ટાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વૃશ્ચિક રાશિ

આજે કામનો બોજ વધારે રહેશે અને વ્યસ્તતા વચ્ચે થાક અનુભવાઈ શકે છે. ઓનલાઈન શોપિંગમાં વધારે ખર્ચ કરવાથી બચવું. કમરના દુખાવાથી બચવા માટે વચ્ચે-વચ્ચે ચાલતા રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મકર રાશિ

ઘરમાં શાંતિ રહેશે પરંતુ જીવનસાથી સાથેની નાની વાતને મોટો વિવાદ ન બનવા દેવી. ઓફિસમાં પ્રશંસા મળી શકે છે. ઠંડી વસ્તુઓનું સેવન કરતી વખતે ગળાનું ધ્યાન રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન રાશિ

આજે શરીરમાં આળસ અને સુસ્તી અનુભવાઈ શકે છે. જીવનસાથી સાથે અહંકારને કારણે મતભેદ થઈ શકે છે, તેથી વાતને ખેંચવાને બદલે શાંતિથી ઉકેલ લાવવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gajkesari Yog Panchak Ends Chandra Guru Yuti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ