ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોદી કેબિનેટમાં બદલાવની અટકળો, અમિત શાહને મળશે દેવેન્દ્ર ફડણવીસ, શું આ નેતાને મળશે શિક્ષણ વિભાગની કમાન?

દેશ / મોદી કેબિનેટમાં બદલાવની અટકળો, અમિત શાહને મળશે દેવેન્દ્ર ફડણવીસ, શું આ નેતાને મળશે શિક્ષણ વિભાગની કમાન?

Published By: Kalpesh Kandoria

Last Updated: 05:09 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનાામા બાદ સૌની નજર દેશના નવા શિક્ષણમંત્રી કોણ બનશે તેના પર છે, મોદી કેબિનેટમાં બદલાવને લઈને પણ કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી, હવે આજે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી દેવેન્દ્ર ફડવણીસ મહારાષ્ટ્રના એક સાંસદને પોતાની સાથે લઈ અમિત શાહને મળવા દિલ્હી પહોંચી ગયા છે.

ADVERTISEMENT

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીમાં રાજનૈતિક હલચલ તેજ થઇ ગઇ છે. દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠકને કેન્દ્રીય મંત્રિમંડળમાં સંભવિત ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. શિવસેના આ શાંસદને કેન્દ્રમાં જગ્યા મળી શકે છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી દિલ્હીનો રાજકીય માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી રહ્યા છે, જ્યાં તેમની મુલાકાત ગૃહમંત્રી અમિત શાહ સાથે થશે. આ બેઠકને કેન્દ્રીય મંત્રિમંડળમાં સંભવિત ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેને કેન્દ્રમાં જગ્યા મળી શકે છે તેવી ચર્ચા જાગી રહી છે. જો કે, આ બાબતે હજી કોઈ સત્તાવાર ઘોષણા થઇ નથી.

ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી રવાના થઇ ગયા. રાજધાની દિલ્હીમાં અમિત શાહ સાથે તેમની બેઠક નક્કી છે. આ મુલાકાતે કેન્દ્રીય મંત્રિમંડળોમાં બદલાવની ચર્ચા તેજ કરી દીધી છે. સૂત્રો મુજબ, બેઠકમાં મંત્રિમંડળના સંભવિત ફેરબદલ પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન શિવસેના સાસંદ શ્રીકાંત શિંદેના નામ પર પણ વિચાર થવાની વાત સામે આવી રહી છે.

સૂત્રો મુજબ, બેઠકમાં મંત્રિમંડળના સંભાવિત ફેરબદલ પર ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નામ પર પણ વિચાર થવાની વાત સામે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને કેન્દ્ર સરકારમાં જવાબદારી મળી શકે છે. જો કે, સરકાર તરફથી હજી સુધી કંઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devendra Fadnavis Shrikant Shinde Modi Cabinet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ