બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / news_detail-23785

NULL / સની લિયોનીએ PM મોદી અને સલમાન ખાનને છોડ્યા પાછળ જાણો કઈ બાબતમાં નીકળી આગળ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પોતાના અંદાજ અને બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી સની લિયોની એક વાર ફરી ચર્ચામાં છે. પરંતુ આ વખતે  તેને પોતાના પ્રશંસકોએ જ ચર્ચામાં લાવી દીધી છે. 

યાહૂ ઈન્ડીયાની લિસ્ટમાં સનીએ PM મોદી અને સલમાન ખાન જેવા દિગ્ગજ લોકોને પાછળ છોડતા વર્ષ 2016ની સૌથી વધારે સર્ચ થયેલી વ્યક્તિ બની ગઈ છે. એટલે કે ઈન્ટરનેટ પર સની લિયોની સૌથી વધારે વખત સર્ચ કરવામાં આવી છે. સલમાન ખાન નંબર વન મેલ સેલિબ્રિટી બન્યો જેને 2016માં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યો છે. બીજા ક્રમે ચોંકાવનારું નામ કોમેડિયન કપિલ શર્માનું આવે છે. 

પોતાના લગ્નના કારણે ચર્ચામાં રહેલી હોટ અભિનેત્રી બિપાશા બાસુને પણ સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી. ફિમેલ એક્ટરની લિસ્ટમાં તેના પછીના ક્રમાંકે દીપિકા પાદૂકોણ રહી હતી. યાહૂ ઈન્ડીયા દરવર્ષે આ લિસ્ટ જાહેર કરે છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ