ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-21637

NULL / ખેડા જિલ્લાના આ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું 400થી વધુ લોકોને થઈ ઝાડા-ઉલટ

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા ફતેહપુરા ગામને કોલેરા ગ્રસ્ત જાહેર ગામ કરાયું છે. આ વાતની જાહેરાત કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને કરી હતી. આ ગામમાં 400થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર જોવા મળી રહી છે. 

રોગચાળાને લઈને આજુબાજુના ગામામાં પણ ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રોગચાળાના કારણે ગામમાં બે લોકોના મોત થયા હતા. જેથી રોગચાળાને વધુ અટકતો રોકવા માટે તંત્ર હાલ સતર્ક થઈ ગયું છે. કલેક્ટરે જણાવ્યું હતું કે ગામનું જાહેર નામુ એક મહિના સુધી રહેશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ