ભુજ શહેરના જયરત્ન બિલ્ડમાંથી કુટણખાનુ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ભુજ બી ડીવીજન પોલીસે બાતમીના આધારે રહેણાક મકાનમાં ચાલતું ફૂટણખાનું ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ભુજનું દંપતી છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર ધંધો કરાવતો હોવાનું બહાર આવ્યું છે. ફૂટણખાનું ચલાવનાર દંપતી ભાગી છુટયા છે. જયારે પોલીસે 4 ગ્રાહક તેમજ બાગ્લાદેશી યુવતી સહીત 5 લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી ધરી છે.