ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / GSRTCમાં ડ્રાઈવર કંડકટરની ભરતી જાહેર, જાણો કેટલી જગ્યાઓ અને અરજી કેવી રીતે કરવી?
Last Updated: 09:03 PM, 5 June 2026
ADVERTISEMENT
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે ખુશખબર સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 8,917 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
4 હજાર 318 કંડક્ટરની ભરતીની જાહેરાત
જાહેર થયેલી વિગતો મુજબ, 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લાંબા સમય બાદ આટલા મોટા પાયે ભરતી જાહેર થતાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આવતીકાલથી ફોર્મ ભરવાની થશે શરૂઆત
GSRTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ADVERTISEMENT
5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ADVERTISEMENT
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સત્તાવાર જાહેરાત અને લાયકાતની વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી. ભરતી સંબંધિત વધુ માહિતી GSRTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચોઃ સુરતની જનસભામાં PM મોદીએ વિરોધીઓને આપ્યો જવાબ, લાગ્યા, મોદી-મોદીના નારા, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
આ ભરતી રાજ્યના હજારો યુવાઓ માટે સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT