બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / તારીખ નોટ કરી લેજો! ત્રિગ્રહી યોગ સર્જાતા જ આ રાશિઓનો સ્વર્ણિમ કાળ શરૂ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:39 AM, 5 June 2026
1/6
આગામી 22 જૂને બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તે ગુરુ અને સુખ અને સમૃદ્ધિ આપનાર શુક્ર સાથે "ત્રિગ્રહી યુતિ"નું નિર્માણ કરશે. બુધ કર્ક રાશિમાં ગુરુ અને શુક્રનો આ ત્રિકોણીય મિલન અનેક રાશિઓ માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવશે. આ સિવાય કર્ક રાશિમાં બુધ, ગુરુ અને શુક્રની યુતિ સરસ્વતી યોગ પણ બનાવશે. આ ત્રિગ્રહી મહાસંયોગ અમુક રાશિઓને છપ્પરફાડ ધનલાભ કરાવશે.
2/6
આ દરમિયાન તમારા સાહસ અને બહાદુરીમાં વધારો થશે. તમારી વાતચીત કરવાની સ્કિલની વર્ક પ્લેસ પર પ્રશંસા પામશે. જેનાથી તમારા પ્રમોશનનો માર્ગ ખુલશે. તમને તમારા નાના ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. માર્કેટિંગ, મીડિયા, કલા, લેખન કે ડિજિટલ કન્ટેન્ટ મેકિંગમાં સામેલ લોકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે કોઈ મોટો સોદો પ્રાપ્ત કરી શકે છે કે મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
3/6
4/6
5/6
વિદ્યાર્થીઓ આ સમયગાળો ખૂબ જ ભાગ્યશાળી રહેશે. ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળી શકે છે. બુધ અને ગુરુનું સંયોજન તમને વધુ ઊંચાઈઓ અપાવશે. તમને તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશીઓ લાવશે. આ સિવાય લોટરી, શેર માર્કેટ કે સટ્ટાબાજી સાથે જોડાયેલા લોકોને અચાનક મોટો આર્થિક લાભ મળી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ