બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:52 AM, 5 June 2026
1/7
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ જૂનનો મહિનો ગ્રહોની સ્થિતિને કારણે ખૂબ જ મહત્વનો છે. આ મહિને બે મુખ્ય ગ્રહો કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષ ગણતરી મુજબ શુક્ર 8 જૂન 2026 ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. તો બુધ પણ 22 જૂન 2026 ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં બુધ અને શુક્રની આ યુતિ લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ કરશે. શુક્ર અને બુધની આ યુતિ સુખ, સમૃદ્ધિ, સંપત્તિનું પ્રતીક મનાય છે. આ યોગનો પ્રભાવ જૂનના અંત સુધી રહેશે. જેમાં 4 રાશિના લોકોને જબરદસ્ત લાભ મળવવાની સંભાવના છે. ચાલો જાણીએ તેના વિષે.
2/7
3/7
4/7
5/7
6/7
આ દરમિયાન શુક્રવારે લક્ષ્મી માતાને ખીર અર્પણ કરો. આ તમારી નાણાકીય સ્થિતિમાં ઝડપથી સુધારો કરશે. બુધના આશીર્વાદ મેળવવા માટે બુધવારે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરો. લીલી વસ્તુઓનું દાન કરો. નકારાત્મક ઉર્જાથી બચવા અને લક્ષ્મીના આગમન માટે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કાળા કપડામાં લપેટી ફટકડીનો ટુકડો લટકાવો. 'ॐ श्रीं ह्रीं क्लीं श्रीं सिद्धलक्ष्म्यै नमः' નો નિયમિત જાપ કરવાથી ધનમાં વૃદ્ધિ થશે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ