બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: અરબાઝની Ex ગર્લફ્રેન્ડે બિકિની પહેરી પુલમાં આગ લગાવી, ફેન્સ બેલગામ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: અરબાઝની Ex ગર્લફ્રેન્ડે બિકિની પહેરી પુલમાં આગ લગાવી, ફેન્સ બેલગામ

Last Updated: 04:51 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ અને જાણીતી મોડલ-એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની ફરી એકવાર પોતાના હોટ અને બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

1/7

photoStories-logo

1. PHOTOS: અરબાઝની Ex ગર્લફ્રેન્ડે બિકિની પહેરી પુલમાં આગ લગાવી, ફેન્સ બેલગામ

બોલિવૂડના ગ્લેમર જગતમાં પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓથી જાણીતી બનેલી મોડલ અને એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેનો અત્યંત બોલ્ડ અવતાર ચર્ચાનો વિષય બન્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. માલદીવ વેકેશનની હોટ તસવીરો શેર કરી

જ્યોર્જિયાએ તાજેતરમાં જ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના માલદીવ વેકેશનની હોટ તસવીરો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. આ ફોટોઝમાં તે બિકીની પહેરીને રિલેક્સ મૂડમાં પૂલ ટાઈમ એન્જોય કરતી જોઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સિઝલિંગ પોઝ આપતી નજરે પડી

તસવીરોમાં જ્યોર્જિયા પૂલની અંદર પાણીની વચ્ચે એકથી એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપતી નજરે પડે છે. ખુલ્લા ઉડતા વાળ, ગ્લોઈંગ ફેસ અને કિલર એક્સપ્રેશન્સ સાથેની તેની અદાઓ ફેન્સના દિલ પર છરીઓ ચલાવી રહી છે. તસવીરો જોઈને સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે જ્યોર્જિયાએ માલદીવના સુંદર લોકેશન પર જઈને શાંતિથી પોતાનો 'મી-ટાઈમ' વિતાવ્યો છે. માલદીવની પ્રાકૃતિક સુંદરતા તેના મનને ખૂબ સુકૂન આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચાહકો દિવાના થયા

માલદીવની આ બોલ્ડ તસવીરો શેર કરતી વખતે જ્યોર્જિયાએ કેપ્શનમાં લખ્યું, માલદીવ્સ અનપોસ્ટેડ પાર્ટ 1". જ્યોર્જિયાએ આ ફોટોઝ પોસ્ટ કરતાની સાથે જ કમેન્ટ સેક્શનમાં તેના ચાહકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. એક યુઝરે કમેન્ટમાં તેને 'ગોર્જિયસ' કહી છે, તો બીજાએ તેને 'સ્ટનિંગ' ગણાવી છે. આ ઉપરાંત અસંખ્ય ફેન્સે તેને ક્યુટી, કૂલ અને સુપર બોલ્ડ કહીને તેની જોરદાર પ્રશંસા કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ટ્રોલીંગનો સામનો પણ કરવો પડ્યો

જો કે, આ પહેલીવાર નથી જ્યારે જ્યોર્જિયાએ પોતાની બોલ્ડ ઇમેજથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હોય. તે અવારનવાર આવા આઉટફિટ્સમાં તસવીરો શેર કરીને હેડલાઇન્સ લૂંટે છે. જો કે, ઘણી વખત વધુ પડતા સ્કીન શો-ઓફને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલીંગનો સામનો પણ કરવો પડ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અરબાઝ ખાન સાથે 4 વર્ષનું અફેર અને 2023 માં બ્રેકઅપ

એક્ટ્રેસની પર્સનલ લાઈફની વાત કરીએ તો, જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલિવૂડ અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથેના સંબંધોને લઈને લાંબા સમય સુધી ભારે ચર્ચામાં રહી હતી. જ્યોર્જિયા અને અરબાઝ ખાન પૂરા 4 વર્ષ સુધી એકબીજા સાથે કથિત લાઈવ-ઈન અને ગંભીર રિલેશનશિપમાં હતા. પરંતુ વર્ષ 2023 માં બંનેનું પરસ્પર સહમતિથી બ્રેકઅપ થઈ ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. લાઈફમાં મૂવ-ઓન કરવું બિલકુલ સરળ નહોતું

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યોર્જિયાએ પોતાના દિલનું દર્દ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અરબાઝ સાથેના બ્રેકઅપ પછી લાંબા સમય સુધી તે જીવનમાં ભારે ખાલીપો અનુભવતી હતી. આટલા લાંબા સંબંધો તૂટ્યા બાદ તેના માટે લાઈફમાં મૂવ-ઓન કરવું બિલકુલ સરળ નહોતું અને તેમાં ઘણો સમય લાગ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GiorgiaAndriani BollywoodGossip MaldivesVacation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ