બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ જિલ્લામાં 443 પોલીસ કર્મીઓની આંતરિક બદલીથી ચકચાર, જુઓ લિસ્ટ

BIG BREAKING / ગુજરાતના આ જિલ્લામાં 443 પોલીસ કર્મીઓની આંતરિક બદલીથી ચકચાર, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 05:31 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાગમટે 443 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં વિશાળ સ્તરે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુ દ્વારા કુલ 443 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.

443 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

આ સામૂહિક બદલીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. વિભાગીય કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વહીવટી વ્યવસ્થામાં સુધારો લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

એક ક્લીકમાં જુઓ બદલીનું લીસ્ટ

પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરી

એકસાથે મોટી સંખ્યામાં થયેલી આ આંતરિક બદલીઓના કારણે પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ઘણા કર્મચારીઓને નવા સ્ટેશન અને નવી જવાબદારીઓ સાથે તાત્કાલિક અસરથી કામગીરી સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ તથા અમદાવાદના મેયરને ગૃહમંત્રી અમિત શાહે લગાવ્યો ફોન, જાણો કેમ

આ બદલીઓથી જિલ્લામાં પોલીસ વ્યવસ્થામાં નવી ગતિશીલતા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક કર્મચારીઓ માટે આ બદલાવ મહત્વપૂર્ણ કાર્યસ્થળ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Surendranagar Police Surendranagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ