બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નોકરિયાતને ખર્ચ વધે, આ રાશિના જાતકોને ધંધામાં સામાન્ય લાભ થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / નોકરિયાતને ખર્ચ વધે, આ રાશિના જાતકોને ધંધામાં સામાન્ય લાભ થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (06 જૂન 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

06 06 2026 શનિવાર, માસ અધિક જેઠ, પક્ષ વદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર ધનિષ્ઠા, યોગ ઈન્દ્ર, સવારે 10:03 પછી વૈધૃતિ, કરણ ગર, બપોરે 2:04 પછી વણિજ, રાશિ મકર (ખ.જ.), સાંજે 7:02 પછી કુંભ (ગ.સ.શ.ષ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ મળશે, ધંધામાં સુધારો જણાશે, સફળતાની ખુશી મળશે, લાંબા સમયથી અટવાયેલા કામમાં રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે, જોખમી કામોમાં ધનહાનિ થશે, ધંધામાં સામાન્ય લાભ થશે, કામની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજ માટે અનુકૂળ દિવસ છે, ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિ થશે, આવકના નવા દ્વાર ખુલશે, કામમાં પ્રતિષ્ઠા વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી લાભ, દેશ પરદેશથી સારા સમાચાર મળે, ધંધામાં પ્રગતિ જણાય, ખોટા ખર્ચાથી પરેશાન રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો, વિકાસના કાર્યોમાં સાધારણ સફળતા મળશે, સાથી કર્મીઓથી ઓછો સહકાર મળે, ધંધામાં શ્રમ પછી ઓછી સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની અધિક વ્યસ્તતા રહેશે, સ્વાસ્થ્ય નરમ ગરમ જણાશે, સફળતામાં ઓટ જણાશે, સ્વજનોથી વ્યર્થ વિવાદથી સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું, સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે, ધનની લેવડદેવડમાં સાચવવું, કરેલી મહેનતનું સારું ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, અટવાયેલા કાર્યો પૂર્ણ થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, વ્યક્તિગત સંબંધોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ મળે, કામકાજની કદર થશે, વ્યવસાયમાં નવી તકો મળે, વિદ્યાર્થીઓને લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો, નોકરિયાતને ખર્ચ વધે, પરિવાર સાથે મુસાફરી થાય, માતાની તબિયત જાળવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈના કામમાં લાભ થાય, ભાઈભાંડુથી લાભ થાય, સંપત્તિના કામમાં સહયોગ મળે, ધંધાકીય સમસ્યાઓ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સુખ સારું મળે, પારિવારિક તણાવ જણાય, નાના મોટા રોકાણથી લાભ, જમીનને લગતા કામથી લાભ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Today's Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ