બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / New recruits will come! The Education Department has given approval to fill up 2,750 posts of teaching assistants

BIG BREAKING / નવી ભરતી આવશે! શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકની 2,750 જગ્યાઓ ભરવાની આપી મંજૂરી, પરિપત્ર જાહેર

Kishor

Last Updated: 08:06 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ વિભાગે 2750 જગ્યાઓ ભરવાની મંજૂરી આપતા હવે રાજ્યમાં વિદ્યાસહાયકની નવી ભરતી આગામી સમયમાં જાહેર થઈ શકે છે.

  • વિદ્યાસહાયકની નવી ભરતી થઈ શકે છે જાહેર
  • શિક્ષણ વિભાગે 2750 જગ્યાઓ ભરવાની આપી મંજૂરી
  • અગાઉ મંજૂર કરેલી 5360 જગ્યાઓમાંથી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી 
  • ભરતી ક્યારે થશે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં

રાજ્યમાં વિદ્યાસહાયકની નવી ભરતી તજવીજ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. જેને લઈને હવે રાજ્યમાં વિદ્યાસહાયક નવી ભરતી કરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ઉમેદવારોમા આનંદની લાગણી જોવા મળી રહી છે.

બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગે હાથ ધરી કામગીરી

નોંધનિય છે કે અગાઉ 5360 જગયાઓ મંજુર કરવામાં આવી હતી. જે પૈકી 2600 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી જગ્યા ભરવામાં આવી હતી, જ્યારે બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ દ્વારા કામગીરી શરુ કરાઈ છે. જો કે ક્યારે ભરતી થશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ બાબતે પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકના મંજૂર મહેકમ સામે ભરવાની થતી ખાલી જગ્યાઓ વધી ન જાય તેનું ધ્યાન રાખી આનુષાંગિક જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા જણાવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ