બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટેક અને ઓટો / new hsnp news if-there is no high security number plate on your vehicle then you will not these benefits know here
ADVERTISEMENT
જો તમે હજુ સુધી તમારા વાહન પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ નથી લગાવી તો તેને લગાવડાવી લો તે જરૂરી છે. નહીં તો શક્ય છે કે તમારા અનેક કામ અટકી જશે.

ADVERTISEMENT
કેવી હોય છે High Security Number Plate
આ ખાસ પ્લેટમાં એચએસઆરપી હોલોગ્રામ સ્ટીકર લાગેલું હોય છે. જેની પર ગાડીના એન્જિન અને ચેસિસ નંબર હોય છે. આ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને વાહનની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ નંબર પ્રેશર મશીનની મદદથી લખાય છે. નંબર પ્લેટ પર એક પીન હોય છે. જે વાહન સાથે તમને કનેક્ટ કરશે. જો આ પીન તમારા વાહનને પ્લેટ સાથે પકડી લે છે તો તે બંને તરફથી લોક થઈ જશે અને કોઈથી ખૂલસે નહીં. એટલે કે તમારી નંબર પ્લેટ સાથે કોઈ છેડછાડ કરી શકશે નહીં.
High Security Number Plate વિના નહીં કરી શકાય આ કામ

ADVERTISEMENT
1. HSRP વિના વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્રની કોપી નહીં મળે
2. વાહન રજિસ્ટ્રેશન, સ્થાનાંતરણ
3. સરનામું બદલવું
4. રજિસ્ટ્રેશન
5. અનાપત્તિ પ્રમાણપત્ર
6. દૃષ્ટિબંધક રદ્દ કરવું
7. દૃષ્ટિબંધક અનુમોદન
8. નવું પરમિટ
9. અસ્થાયી પરમિટ
10. વિશેષ પરમિટ
11. રાષ્ટ્રિય પરમિટ
આ કોઈ કામ કરી શકાશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.