બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ncert set to get deemed university status ugc working committee approved

BIG NEWS / NCERTને મળશે ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો: UGCની કાર્યસમિતિએ આપી દીધી મંજૂરી

Pravin

Last Updated: 02:31 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળશે.

  • NCERTને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળશે
  • યુજીસીની કાર્યસમિતિએ આપી મંજૂરી
  • ગ્રેજ્યુએટ સહિતની ડિર્ગી આપવાની મંજૂરી મળશે

નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળશે. જેના માટે એનસીઈઆરટીએ યુનિવર્સિટી ગ્રાંટ કમિશનમાં અરજી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, યુજીસીની કાર્યકારી સમિતિએ મંજૂરી આપી દીધી છે. કાર્યકારી સમિતિએ યુજીસીના સર્વોચ્ચ નિર્ણય લેનારી શાખા છે અને શિક્ષણ મંત્રી તેની અધ્યક્ષતા કરે છે. 

નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગને ડી નોવો શ્રેણી અંતર્ગત ડિમ્ડ઼઼ યુનિવર્સિટીનો દરજ્જો મળશે. એનસીઈઆરટીને જે દરજ્જો મળશે તે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટની ડિગ્રી આપવાની મંજૂરી મળશે. કાર્યક્રમની શરુઆત, પાઠ્યક્રમ સંરચના, સંચાલનના મામલામાં પણ સ્વાયત્તતા હશે. ડી નોવો ડીમ્ડ યુુનિવર્સિટી એક એવી સંસ્થા છે, જે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે એક નવી સંસ્થા સ્થાપિત કરવા માટે યુજીસીને અરજી કરી શકે છે. 

વર્ષ 1961માં થઈ હતી એનસીઈઆરટીની સ્થાપના

ભારત સરકાર દ્વારા 1 જૂલાઈ 1961માં નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગની સ્થાુના સ્કૂલ શિક્ષણના મામલામાં સરકારને સહાયતા અને સલાહ આપવા માટે સોસાયટી અધિનિયમ અંતર્ગત કરવામાં આવે છે. પણ સંપૂર્ણ કાર્ય 1 સપ્ટેમ્બર 1961ના રોજ શરુ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ