બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari school timings change due to heatwave in the state

નિર્ણય / હીટવેવના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર, પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 12 કરાયો

Vishal Khamar

Last Updated: 10:47 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હીટવેવનાં પગલે નવસારીની શાળાનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી નવસારી શહેરમાં પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા આદેશ કરવામાં આવ્યો છે.

હાલ સમગ્ર રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ સ્કૂલોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને પગલે જીલ્લા પ્રાથમિક સંગઠન અને અન્ય જીલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવતા નવસારી જીલ્લાની શાળાઓનો સમય સવારે 7 થી 12 વાગ્યાનો કરવાની સૂચના આપવામાં આવી છે. 

1.5 degree rise in temperature in four years, Earth will burn... What will happen to humans?

હિટવેવનો બાળકો ભોગ ન બને તે માટે લેવાયો નિર્ણય
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 6 દિવસથી નવસારી પંથકમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે હિટવેવનો ભોગ બાળકો ન બને તે માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી દિલ્હી દ્વારા તકેદારીનાં ભાગ રૂપે શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. 

વધુ વાંચોઃ ગુજરાતથી UP-બિહાર જનારા લોકો માટે સારા સમાચાર, પશ્ચિમ રેલવે શરૂ કરી 5 સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઈમ ટેબલ

સ્કૂલોનો સમય સવારે 7 થી 12 વાગ્યાનો રાખવા સૂચના
જે અનુસંધાને ગુજરાતમાં હિટવેવ એક્શન પ્લાન 2024  ને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્યનાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સ્કૂલનો સમય સવારે 7 થી 12 વાગ્યા સુધી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થનાર  છે. તેમજ અન્ય સ્કૂલોમાં નવો અભ્યાસક્રમ ચાલુ થનાર છે. તેમજ વેકેશનનો પરિપત્ર પણ સ્થગિત કરવામાં આવ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ