બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / navratri celebration dilip joshi aka jethalal dances dandiya nights dayaben disha vakani

મનોરંજન / VIDEO: સ્ટેજ પર ગરબે ઘૂમ્યા જેઠાલાલ અને સુંદરમામા, પતિ સાથે પૂજા કરતાં જોવા મળ્યા દયાભાભી, વીડિયો જોઈને ફેન્સ થઈ ગયા ખુશ

Arohi

Last Updated: 11:47 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Disha Vakani Dilip Joshi Navratri Celebration: તારક મહેતાના કલાકારો નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે. શૉમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દીલિપ જોશી અને એક સમયે દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • ગરબે ઘૂમ્યા જેઠાલાલ અને સુંદરમામા
  • પતિ સાથે દિશા વાકાણીએ કરી પૂજા
  • વીડિયો જોઈને ફેન્સ થઈ ગયા ખુશ

દેશભરમાં નવરાત્રીની ધૂમ છે. સિટકોમ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ પણ આ તહેવારને ધૂમધામથી ઉજવી રહી છે. થોડા દિવસો પહેલા દિશા વાકાણીએ નવરાત્રીની પૂજામાં ફેમિલી સાથે ભાગ લીધો. હવે દિલીપ જોશીના સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો છે. 

મયૂર વાકાણીએ શેર કર્યો વીડિયો 
તારક મહેતા શૉના એક્ટર મયૂર વાકાણીએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં જેઠાલાલ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો ઈંદૌરમાં નવરાત્રી સેલિબ્રેશનનો છે. સ્ટેજ પર મયૂર વાકાણીની સાથે દિલીપ જોશી પણ જોવા મળી રહ્યા છે. અહીં બન્નેએ ખૂબ એન્જોય કર્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disha Vakani (@disha.vakani)

સ્ટેજ પર દિલીપ જોશીએ કર્યા ગરબા 
દિલીપ જોશી સ્ટેજ ર આવીને ગરબા કરતા જોવા મળ્યા. ગરબાના સ્ટેપના પણ લોકો વખાણ કરી રહ્યા છે. જેઠાલાલનો આ અંદાજ ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જેઠાલાલને આ રીતે ગરબા કરતા જોઈને ફેંસને દયાબેનની પણ યાદ આવી ગઈ હતી. યુઝર્સે દિશા વાકાણીના શૉમાં પરત આવવાની રિક્વેસ્ટ પણ કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disha Vakani (@disha.vakani)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ