બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Navratri 2023 viral social falguni pathak fee for navratri or song to know this you going to stuns

મનોરંજન / નવરાત્રીમાં જ કરોડો કમાઈ લે છે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક, એક ઈવેન્ટની કિંમત જાણીને દંગ રહી જશો, જાણો કેટલી છે ફીસ

Arohi

Last Updated: 01:03 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023 Falguni Pathak: સંપૂર્ણ ભારતમાં નવરાત્રીનું સેલિબ્રેસન કરવામાં આવી રહ્યું છે અને જ્યારે આપણે ગરબાની વાત કરીએ તો સૌથી પહેલું નામ આપણા મગજમાં સિંગર ફાલ્ગુની પાઠકનું આવે છે.

  • નવરાત્રીમાં કરોડો કમાય છે ફાલ્ગુની પાઠક
  • 1 નવરાત્રી ઈવેન્ટની કિંમત જાણી ચોંકી ઉઠશો 
  • લાખોમાં લે છે ગરબાની ફી

સૌથી પોપ્યુલર સિંગરમાંથી એક ફાલ્ગુની નવરાત્રીના તહેવાર વખતે જબરદસ્ત કમાણી કરે છે. તેમને દેશના અલગ અલગ ભાગોમાં નવરાત્રી ઉત્સવમાં ગીત ગાવા માટે બોલાવવામાં આવે છે. તેના માટે તે એક મોટી રકમ પણ લે છે. તમે જાણો છો કે તેના એક ઈવેન્ટની કમાણી કેટલી છે? 

દાંડિયા ક્વીનના નામે ફેમસ છે ફાલ્ગુની
ફાલ્ગુની પાઠકને દાંડિયા ક્વીના નામે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1998થી સિંગિંગ કરિયરની શરૂઆત કરી. તેમણે ચૂડી જો ખનકી, મેને પાયલ હૈ છનકાઈ, મેરી ચૂનર ઉડ ઉડ જાએ અને અન્ય આવા ઘણા હિટ સોન્ગ્સ ગાયા છે. જોકે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી વધારે ઓફર નથી મળતી. 

એક રાતની ઈવેન્ટ માટે ચાર્જ કરે છે આટલા લાખ 
એક રિપોર્ટ અનુસાર ફાલ્ગુની નવરાત્રી વખતે એક રાતના કાર્યક્રમ માટે 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ફાલ્ગુની પાઠક 9 દિવસોમાં લગભગ 1.4 કરોડ રૂપિયા કમાણી કરી લે છે. ફાલ્ગુની નવરાત્રી વખતે બધા સિંગર્સ કરવા વધારે કમાણી કરે છે. 

ફિલ્મોમાં કામ કેમ નથી કરતા ફાલ્ગુની? 
ફાલ્ગુની પાઠકે એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મોમાં કામ ન કરવાના કારણનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, "હું બોલિવુડને ક્યારેય ગંભીરતાથી નથી લેતી. મને ઓફર તો મળી, પરંતુ જ્યારે તમે બોલિવુડમાં જાઓ છો તો તમને ડબલ મહેનત કરવી પડે છે. હું પોતાના શૉ અને આલ્બમ કરની ખુશ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ