બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શું રાતભર નથી આવતી ઊંઘ? સુતા પહેલા કરજો આ ઉપાય, 5 મિનિટમાં ઘસઘસાટ સુઈ જશો
Last Updated: 03:03 PM, 7 June 2026
ઘણા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી અને આખી રાત પડખા ફરતા રહે છે. તેના કારણે દિવસભર શરીરમાં થાક, નબળાઈ અને આળસ રહે છે. જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો, તો આ સરળ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જૂના સમયમાં લોકો આ રીત અપનાવતા હતા અને આજે પણ ઘણા લોકો તેને ફાયદાકારક માને છે. આના માટે કોઈ દવા કે આયુર્વેદિક ઉકાળો પીવાની જરૂર નથી. માત્ર કેટલીક વસ્તુઓનો પાવડર બનાવીને દૂધ સાથે પીવો પડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ તમામ કારણો ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 30 જ દિવસમાં આ લોકોએ સરેન્ડર કરવું પડશે LPG કનેક્શન, જાણી લેજો નવા નિયમો
ADVERTISEMENT
પહેલાના સમયમાં લોકો સૂતા પહેલા 1 ચમચી ખાસ પાવડર દૂધમાં ભેળવીને પીતા હતા. એવું માનવામાં આવે છે કે તે શરીરને આરામ આપે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સાથે શરીરને ઊર્જા પણ મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કહેવાય છે કે આ પાવડર રોજ પીવાથી 1 થી 2 અઠવાડિયામાં ઊંઘમાં સુધારો જોવા મળી શકે છે. સાથે શરીર સક્રિય રહે છે અને હાડકાંને પણ પોષણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.