બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / પૈસાનું ઝાપટું આવશે! 3 રાશિઓને ચાંદી જ ચાંદી, આ અઠવાડિયે થશે ખૂબ લાભ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:32 PM, 7 June 2026
1/5
ગ્રહોની ચાલના આધારે સાપ્તાહિક રાશિફળની ગણતરી કરવામાં આવે છે. નવું સપ્તાહ 8 જૂનથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સપ્તાહ દ્વિ-ગુરુ રાજયોગ અને ગજલક્ષ્મી રાજયોગનું સંયોજન જોવા મળશે. ગુરુ 2 જૂનથી કર્ક રાશિમાં છે. આ સપ્તાહની શરૂઆતમાં શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે જેનાથી દ્વિ-ગુરુ રાજયોગ અને ગજલક્ષ્મી રાજયોગ થશે. આ સપ્તાહમાં મંગળ મેષ રાશિમાં રહેશે. જેનાથી રુચક રાજયોગ થશે. 8 જૂનથી 14 જૂન સુધી શનિ મીનમાં, રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. તો ચાલો જાણીએ કે 8 જૂનથી 14 જૂન સુધીનું અઠવાડિયું કોને લાભ કરાવશે.
2/5
ગ્રહોની ચાલ અનુસાર 8 જૂનથી 14 જૂન સુધીનું અઠવાડિયું તુલા રાશિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. નોકરીમાં રહેલા લોકોને ઘણી જવાબદારીઓ મળશે જે પ્રમોશન પણ અપાવી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આથી તમારા બજેટનું ધ્યાન રાખો. આ દરમિયાન નવું કાર્ય શરૂ કરવું શુભ રહેશે. વૈવાહિક જીવન પણ મધુર રહેશે. ખર્ચ પણ વધી શકે છે.
3/5
ગ્રહોની ચાલ અનુસાર 8 જૂનથી 14 જૂન સુધીનું અઠવાડિયું મેષ રાશિ માટે લાભ લાવશે. અટવાયેલા કામ શરૂ થશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે તમને મહત્વના કાર્યો મળી શકે છે. તમારે તમારી ફરજો ખંતથી નિભાવવી પડશે. સમૃદ્ધિ આવશે. કામ માટે વિદેશ પ્રવાસજય જઈ શકો છો. તમને તમારા સંતાન તરફથી પણ અમુક સારા સમાચાર મળશે. પરિવારમાં વાતાવરણ સારું રહેશે.
4/5
ગ્રહોની ચાલ અનુસાર 8 જૂનથી 14 જૂન સુધીનું અઠવાડિયું તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમને વ્યવસાયિક ક્ષેત્રમાં વિદેશી ડીલ મળી શકે છે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલી કોઈપણ મુશ્કેલીઓ સમાપ્ત થશે. ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ