બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ બે 2 રાશિનું વધશે ટેન્શન, 9 જુનના બનશે આ ખતરનાક યોગ

photo-story

4 ફોટો ગેલેરી

ધર્મ / આ બે 2 રાશિનું વધશે ટેન્શન, 9 જુનના બનશે આ ખતરનાક યોગ

Last Updated: 04:27 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 9 જૂનની સવારે પાપ કર્તરી યોગનું નિર્માણ થવાનું છે. જે કર્ક અને મીન રાશિઓ માટે પડકારજનક સમય લઈને આવશે. ચાલો તેના વિષે જાણીએ.

1/4

photoStories-logo

1. પાપ કર્તરી યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ શુભ ગ્રહ બે અશુભ ગ્રહો વચ્ચે આવે છે ત્યારે તેને પાપ કર્તરી યોગ કહેવામાં આવે છે. મંગળવાર 9 જૂનની સવારે ચંદ્ર કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન રાહુ એક તરફ કુંભ રાશિમાં રહેશે અને બીજી તરફ મંગળ મેષ રાશિમાં રહેશે જે ચંદ્રને તેમની વચ્ચે લાવશે. આ દરમિયાન ચંદ્ર પણ શનિ સાથે યુતિમાં રહેશે જે આ યોગની અસરોને વધુ વધારી શકે છે. ખાસ કરીને બે રાશિઓ માટે આ સમય થોડો પડકારજનક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કર્ક

ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે આથી આ યોગ તમારા પર સીધી અસર કરી શકે છે. આ દરમિયાન તમારું મન અશાંત બની શકે છે. નાની નાની બાબતો પણ તણાવનું કારણ બની શકે છે. જૂનના બીજા અઠવાડિયાની શરૂઆત તમારા માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે. પરિવારમાં અમુક મતભેદો ઉભા થઈ શકે છે. આ દરમિયાન કોઈ પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળો. તમારી અંગત બાબતો કોઈની સાથે શેર ન કરો. કોઈપણ મોટા આર્થિક નિર્ણયોને હાલ પૂરતા મુલતવી રાખવું વધુ સારું રહેશે. ઉપાય તરીકે દરરોજ ભગવાન શિવનું સ્મરણ કરો. શિવ મંત્રોનો જાપ કરો જેનાથી તમારૂ મન શાંત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. મીન

તમારા માટે પણ આ યોગ થોડો મુશ્કેલ હોઈ શકે છે. આ દરમિયાન ગુસ્સો વધુ આવી શકે છે. જે તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે. વાત કરતી વખતે તમારા શબ્દો પર કંટ્રોલ રાખો. વર્ક પ્લેસ પર કોઈપણ પ્રકારની પોલિટિક્સ કે વિવાદથી દૂર રહો,નહીં તો બિનજરૂરી મુશ્કેલી ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં તમને પેટ, ગળા કે કાનની સમસ્યાઓ થઈ શકે છે. આથી બેદરકાર ન રહો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. ઉપાય તરીકે દરરોજ ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક અસરો ઘટશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Paap Kartari Yoga Pisces Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ