બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પીપળી નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર લેન્ડિંગનું ટેસ્ટિંગ સફળ, જુઓ Video

ટેસ્ટિંગ / પીપળી નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર લેન્ડિંગનું ટેસ્ટિંગ સફળ, જુઓ Video

Ajitsinh Jadeja

Last Updated: 10:40 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dholera News: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. પીપળી નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર લેન્ડિંગનું ટેસ્ટિંગ સફળ રહ્યુ છે. ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર,વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

Dholera News: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. પીપળી નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર લેન્ડિંગનું ટેસ્ટિંગ સફળ રહ્યુ છે. ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર,વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. રન વે પર ઉતરેલા પ્લેનનું વોટર કેનન દ્વારા સ્વાગત કરાયું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા VT CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ કરાયું છે. ધોલેરા એરપોર્ટ ભવિષ્યમાં ગુજરાતના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્રોમાં સ્થાન મેળવી શકે છે. ધોલેરા SIRમાં ઔદ્યોગિક વિકાસ,રોકાણ,વેપાર,પ્રવાસન અને રોજગારીની નવી તકોને વેગ મળશે.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા VT CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ સફળ રહ્યું હતું. સફળ ટેસ્ટિંગ બાદ હવે એરપોર્ટના આગામી તબક્કાની કામગીરીને વેગ મળશે. નિષ્ણાતોના મતે ધોલેરા એરપોર્ટ કાર્યરત થવાથી આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને નવી દિશા મળશે.

VTV ADD 02

આ પણ વાંચોઃ સાવચેતી / લો બોલો, દારૂના નશામાં મનપાના જ અધિકારીએ સર્જ્યો અકસ્માત, અનેક વાહનો લીધા અડફેટે

નોધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ને ટકાઉ ઔદ્યોગિકીકરણ માટે વૈશ્વિક માપદંડ તરીકે વિકસાવવાનું વિઝન ધરાવે છે. તેમના નેતૃત્વમાં ધોલેરા ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Dholera News Dholera International Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ