બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 30 જ દિવસમાં આ લોકોએ સરેન્ડર કરવું પડશે LPG કનેક્શન, જાણી લેજો નવા નિયમો
Last Updated: 08:08 PM, 6 June 2026
સરકારે ગયા મહિને LPG કનેક્શન માટેના નિયમોમાં ફેરફાર કર્યા હતા. હવે સરકારે આ નિયમોને વધુ કડક બનાવ્યા છે જેના કારણે ગ્રાહકોના કનેક્શન સમાપ્ત થઈ શકે છે. આ નિયમ PNG અને LPG કનેક્શન વિશેના છે. નવા નિયમો મુજબ જે કોઈએ પહેલાથી જ PNG કનેક્શન ખરીદ્યું છે અને તેમના વિસ્તારમાં PNG સપ્લાય સક્રિય હોય તેમને 30 દિવસની અંદર તેમનું LPG કનેક્શન પરત કરવું પડશે.
ADVERTISEMENT
મતલબ કે જો કોઈ વ્યક્તિએ 6 જૂન 2026 ના રોજ PNG કનેક્શન ખરીદ્યું હોય તો તેમને 6 જુલાઈ સુધીમાં તેમનું LPG કનેક્શન પરત કરવું પડશે. LPG અને PNG કનેક્શન બંને એક જ સરનામે મેળવી શકાતા નથી. જેમાં કેન્દ્ર સરકારે LPG સુધારો આદેશ 2026 જાહેર કર્યો છે. આ નિયમ મુજબ PNG અને LPG કનેક્શન બંને એક જ સરનામે મેળવી શકાતા નથી. જો કે કેટલાક સારા સમાચાર પણ છે.

ADVERTISEMENT
જો કોઈ વ્યક્તિએ PNG કનેક્શન લીધું છે. તેમને 30 દિવસની અંદર તેમનું કનેક્શન પરત કરવું પડશે. બદલામાં તેમને LPG વાઉચર મળશે. આ નિયમ મુજબ જો તેઓ ભવિષ્યમાં બીજા વિસ્તારમાં જાય છે જ્યાં PNG કનેક્શન નથી તો તેઓ ફક્ત વાઉચરના બદલામાં LPG કનેક્શન મેળવી શકશે.
ADVERTISEMENT
અત્યારે LPG ગેસ સિલિન્ડર બુક કરવાના નિયમો ઘણા કડક બન્યા છે. ગામડાઓમાં રહેતા લોકો 45 દિવસ પછી જ નવું સિલિન્ડર બુક કરાવી શકશે અને શહેરોમાં રહેતા લોકો 25 દિવસ બાદ જ નવું સિલિન્ડર બુક કરાવી શકશે. સરકારે સિલિન્ડર બુકિંગ પ્રક્રિયા પણ કડક બનાવી છે. આ નિયમ મુજબ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર બુકિંગ કરી શકાતું નથી. રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી બુકિંગ કરવાથી OTP આવશે. માત્ર આ OTP બતાવીને જ નવું સિલિન્ડર ઇસ્યુ કરાશે.
ADVERTISEMENT
આ સિવાય ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. પણ 1 જૂને, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 41 રૂપિયા વધારીને 45 રૂપિયા કરવામાં આવ્યા હતા. યુદ્ધ શરૂ થયા બાદ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે. ત્યારથી ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT