ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / થનાર પતિનો પગાર કેટલો હોવો જોઇએ? યુવતીનો જવાબ સાંભળી મર્દ સમાજમાં ખુશીનો માહોલ

Video / થનાર પતિનો પગાર કેટલો હોવો જોઇએ? યુવતીનો જવાબ સાંભળી મર્દ સમાજમાં ખુશીનો માહોલ

Published By: Pravin Joshi

Last Updated: 07:31 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક છોકરી એક યુટ્યુબરના તેના પતિ વિશેના પ્રશ્નનો રમુજી જવાબ આપે છે. છોકરીએ એવો જવાબ આપ્યો કે સૌ કોઈ ચોંકી ગયા હતા.

ADVERTISEMENT

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત મજેદાર વીડિયો ઝડપથી વાયરલ થતા જોવા મળે છે. હાલમાં આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ભારે ચર્ચામાં છે, જેમાં એક યુવતીને યૂટ્યુબરએ પૂછ્યું કે “તમારા થનારા પતિની સેલેરી કેટલી હોવી જોઈએ?

યુવતીનો જવાબ સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા. તેણે મસ્તીમાં કહ્યું, મારા પપ્પાની દારૂની દુકાન છે, તો પતિ પાસે સેલેરી ન હોય તો પણ ચાલે. આ જવાબ સાંભળીને સામે ઉભેલો છોકરો હસી પડ્યો અને સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો.

વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @km_kamlesh1 પરથી શેર કરવામાં આવ્યો છે. થોડા જ દિવસોમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. અત્યાર સુધી 2.7 લાખથી વધુ લોકોએ આ વીડિયો લાઈક કર્યો છે. ખાસ કરીને પુરુષ યુઝર્સે મજેદાર કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, અરજી ક્યાં કરવી છે? તો બીજાએ કહ્યું, પરફેક્ટ વાઇફ મટીરિયલ. એક અન્યએ મજાકમાં લખ્યું, ડ્રીમ ગર્લ તો આ જ છે. કેટલાકે તો એ પણ કહ્યું કે મારો મિત્ર દહેજ આપી ને પણ આ યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે.

વધુ વાંચો : VIDEO : છોકરીએ દુકાનમાં જઈને એવું માગ્યું કે દુકાનદારના મગજનું થઈ ગયું દહીં, છોકરા પણ શરમાઈ જાય

આ મજેદાર જવાબથી છોકરીએ છોકરાઓના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે. હવે તો સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે જે કોઈ તેનો જીવનસાથી બનશે એ ખરેખર નસીબદાર ગણાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ComedyVideo FunnyVideo ViralVideo

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ