ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / પત્ની હેરાન કરે તો અમને જણાવો! વાયરલ ફોટો પર લોકોએ ભરી ભરીને કરી કમેન્ટ

ગજબ હોં / પત્ની હેરાન કરે તો અમને જણાવો! વાયરલ ફોટો પર લોકોએ ભરી ભરીને કરી કમેન્ટ

Published By: Pravin Joshi

Last Updated: 08:33 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કારની પાછળના ભાગમાં એક મેસેજ લખેલો છે. આ ફોટો જોઈને તમને આશ્ચર્ય પણ થશે અને મજા પણ આવશે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય તે કોઈ કહી શકતું નથી. તાજેતરમાં એક એવી મજેદાર તસવીર વાયરલ થઈ રહી છે જેને જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.

શું છે આ વાયરલ ફોટો માં?

ફોટામાં એક કારના પાછળ લખેલું છે, પત્ની સતાવે તો અમને કહો, પુરુષ અધિકાર સંઘર્ષ મોરચો. સાથે એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે પુરુષો માટે હોય તેવું લાગે છે. લોકો આ લખાણ જોતા જ હસતાં હસતાં કમેન્ટ કરી રહ્યા છે કે, ભાઈ, આ તો પત્નીઓના તોફાનથી બચાવવા માટેની એમ્બ્યુલન્સ લાગે છે.

didha - 2025-10-25T203211.485

આ ફોટો ક્યા શહેરનો છે અને કોણે આ મોરચો શરૂ કર્યો છે તે વિશે ખબર નથી, પરંતુ ફોટો ઝડપથી વાયરલ થઈ ગયો છે. આ ફોટો Instagram પર “Jeejaji” નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયો છે. હજારો લોકોએ આ ફોટો જોઈને હાસ્યજનક કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું, ભાઈ આ તો પત્ની દ્વારા સતાયેલો લાગે છે. બીજાએ લખ્યું કે, નંબર સેવ કરી લઉં છું, લગ્ન પછી કામ આવશે. વધુ એક યુઝરે લખ્યું, ચાલો કોઈ તો પુરુષોની વાત કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ 2027ના વર્લ્ડ કપમાં કેપ્ટન પાક્કો! લાંબા સમય બાદ રોહિત શર્મા ફોર્મમાં, ફટકારી દીધી શાનદાર સદી

આ ફોટો ફક્ત એક જોક જ છે, પણ લોકો એમાં પોતાનું દર્દ અને મજાક બન્ને શોધી લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાસ્ય અને ક્રિએટિવિટીનું આ શાનદાર ઉદાહરણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

socialmedia FunnyPost Viral Post

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ