ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : ગર્લ્સ કોલેજની બહાર યુવાને ઉતારી દીધાં કપડાં, પછી કર્યું આવું, વાયરલ વીડિયો બાદ હડકંપ
Last Updated: 09:47 AM, 27 August 2025
ADVERTISEMENT
રાજસ્થાનના ભરતપુરના બયાના શહેરમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. છોકરીઓની કોલેજ બહાર એક યુવાને અભદ્ર કૃત્યું કર્યું હતું. આ યુવાને શર્ટ ઉતારી નાખ્યું અને પછી છોકરીઓ સામે જ પુલ અપ્સ કપવા લાગ્યો હતો. તેણે આ કૃત્ય રેકોર્ડ પણ કર્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર રીલ તરીકે પોસ્ટ કર્યો હતો.
ADVERTISEMENT
गर्ल्स कॉलेज में रंगबाजी पड़ी भारी.. !
— PRG Bishnoi (@PRGBishnoii) August 26, 2025
सोशल मीडिया पर छा जाने की होड़ में युवक आए दिन अजीबो-गरीब करतूत करते रहते हैं. ऐसा ही मामला भरतपुर के बयाना के राजकीय देवनारायण कन्या महाविद्यालय में सामने आया, जहां एक युवक छात्राओं के सामने शर्ट उतारकर रील बनाने लगा. वीडियो जैसे ही वायरल… pic.twitter.com/q9HOTMuOSD
વીડિયો વાયરલ થતાં પોલીસે ધરપકડ કરી
ADVERTISEMENT
આ વીડિયો વાયરલ થતાં જ કોલેજ સમુદાય અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓએ શૈક્ષણિક સંસ્થામાં ગરિમા અને શિષ્ટાચારના ભંગ પર ઊંડો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આરોપી યુવાને કેમ આવું કર્યું
પોલીસ પૂછપરછમાં યુવાને છોકરીઓની કોલેજ સામે કપડાં ઉતરવાનું કારણ આપ્યું છે યુવાને કહ્યું કે તે સોશિયલ મીડિયાની રિલ્સ બનાવતો હતો. છોકરીઓની કોલેજ પસંદ કરવાનો પાછળો હેતુ આપતાં શખ્સે કહ્યું કે લોકો ઝડપથી ખેંચાય તેથી તેણે આવું કર્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT