ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સોનમ રઘુવંશીનું 'યોની પૂજા' મંદિર કનેક્શન સામે આવતાં લોકો છળી મર્યાં, રાજા મર્ડરમાં તદ્દન નવું

મેઘાલય કપલ કેસ / સોનમ રઘુવંશીનું 'યોની પૂજા' મંદિર કનેક્શન સામે આવતાં લોકો છળી મર્યાં, રાજા મર્ડરમાં તદ્દન નવું

Last Updated: 10:51 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસમાં કેટલાક બીજા ચોંકાવનારા ખુલાસાં થયાં છે.

ADVERTISEMENT

હાલ દેશભરમાં સોનમ રઘુવંશી ચર્ચાની એરણે ચઢી છે. ઈન્દોરની સોનમે મેઘાલયના શિલોંગમાં હનીમૂન પર લઈ જઈને પતિ રાજા રઘુવંશીનું ખૌફનાક મર્ડર કરી નાખ્યું હતું. આ આખો મામલો સામે આવી ગયો છે. સોનમ રઘુવંશીની અનેક વાતો સામે આવી રહી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.

કામાખ્યા મંદિરના દર્શન કરવાનો પ્લાન

મેઘાલયના શિલોંગમાં પતિની હત્યા કરતા પહેલાં સોનમે આસામના વિશ્વ વિખ્યાત કામાખ્યા મંદિરના દર્શન કરવાનો પ્લાન ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કામાખ્યા મંદિરમાં યોની પૂજા થાય છે. સોનમ અહીં જવા માગતી હતી અને સોનમના કહેવાથી રાજાએ ટીકિટ પણ બુક કરાવી લીધી હતી.

વધુ વાંચો : ચહેરો જોઈને બોલ્યાં લોકો- 'આના પ્રેમમાં પડી સોનમ'? પહેલી વાર રાજાના 4 હત્યારા એકીસાથે દેખાયાં

સોનમ અને રાજ પાંચ મહિનાથી પ્રેમમાં

સોનમ અને રાજ પાંચ મહિનાથી પ્રેમમાં હતા. રાજે કબૂલ્યું કે સોનમ સાથે તેનું અફેર 4 થી 5 મહિનાનું હતું. સોનમ પ્રેમ લગ્ન કરી શકતી ન હતી કારણ કે તેના પિતા હૃદયરોગના દર્દી હતા. તેના પિતા સમાજમાં લગ્ન કરવા માંગતા હતા, તેથી તે રાજા સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ. તેણીએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે લગ્ન પછી, તે રાજાને મારી નાખશે અને રાજ સાથે રહેવાનું શરૂ કરશે. સોનમે રાજને કહ્યું હતું કે જ્યારે હું વિધવા થઈશ, ત્યારે તું મારી સાથે લગ્ન કરી શકે છે. પછી મારો પરિવાર પણ અમારા લગ્ન માટે સંમત થશે અને પછી બન્નેએ લગ્ન કરી લીધા અને સોનમે મેઘાલયમાં શિલોંગમાં હનીમૂન પર લઈ જઈને રાજાની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonam Raghuvanshi Case Raja Raghuvanshi murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ