બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 'એણે મારી સાથે'...બાઈકવાળો બગડ્યો, મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, રોડ વચ્ચે થયો હંગામો

વાયરલ / VIDEO : 'એણે મારી સાથે'...બાઈકવાળો બગડ્યો, મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, રોડ વચ્ચે થયો હંગામો

Published By: Shilpa Parmar

Last Updated: 04:57 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCM Indiaa Viral Video : દિલ્હીમાં એક મહિલાએ બાઇક રાઇડર પર યૌન શોષણનો આક્ષેપ લગાવ્યો છે. મહિલાએ રોડ વચ્ચે છેડતી અંગેની વાતને લઈને હંગામો કર્યો હતો. જાણો શું છે મામલો?

દિલ્હીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવતી બાઇક ટેક્સી ડ્રાઈવર પર યૌન શોષણ કરવાનો આરોપ મૂકે છે.

શું છે વીડિયોમાં?

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલા રસ્તા પર જ બાઇક સવારને ધમકાવતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા રસ્તા પર કેવી રીતે જોરદાર હંગામો કરતી જોવા મળે છે.

વીડિયો જોતાં લાગી રહ્યું છે કે મહિલા બાઇક ટેક્સી ડ્રાઈવરના સાથે બાઇક રાઈડ કેમ કેન્સલ કરી તે બાબતે ઝઘડો કરી રહી છે. આ દરમિયાન જ મહિલા એવી ફરિયાદ કરી રહી છે કે યુવકે તે મહિલાની છાતી પર હાથ ફેરવ્યો છે.

આ દરમિયાન એક વ્યક્તિએ વચ્ચે પડીને માહોલ શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને મહિલાને કહ્યું કે,

'હંગામો ન કરો, જો ફરિયાદ કરવી હોય તો સીધા પોલીસ પાસે જાઓ.'

મહિલાને આ વ્યક્તિની વાત પસંદ નથી પડતી અને તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે,

"એમ કેવી રીતે કેન્સલ કરી દઉં? પહેલા ફરિયાદ જશે, ત્યારબાદ જ કેન્સલ થશે."

મહિલા આજુબાજુ ભેગા થયેલા લોકો સાથે પણ ઝઘડો કરે છે અને કહે છે,

"તમારા જેવા લોકોને કારણે જ દિલ્હી સેફ નથી. તમે કેમ વચ્ચે બોલી રહ્યા છો? આ તમારી સાથે નથી બન્યું મારી સાથે બન્યું છે. કઇંક ખોટું થઈ જાત તો મને કોણ બચાવા આવશે? "

અહીં જુઓ વાયરલ વીડિયો

મહિલાએ બાઇક ટેક્સી ડ્રાઈવર પર યૌન શોષણ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

વધુ વાંચો : મુંબઈમાં મોટો ખતરો! ફરી બ્લાસ્ટની ધમકી, નાયર હોસ્પિટલના ડીનને આવ્યો મેઈલ, પછી બન્યું હેરાનીભર્યું

આ વીડિયો "નેશનલ કાઉન્સિલ ફોર મેન’સ અફેર્સ" નામના એક એનજીઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Sexual harassment NCM India Viral Video Bike Rider

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ