બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / NAMO App Development Bharat Ambassador's State BJP workshop held at GSC Bank, Naranpura, Ahmedabad

રાજનીતિ / લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ: અમદાવાદમાં યોજાઇ કાર્યશાળા, જાણો બેઠકમાં શું એક્શન પ્લાન તૈયાર કરાયો

Dinesh

Last Updated: 04:31 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Politics news: લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદના નારણપુરા સ્થિત GSC બેંક ખાતે નમો એપ વિકસિત ભારત એમ્બેસેડરની પ્રદેશ ભાજપની કાર્યશાળા યોજાઈ

  • લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારી
  • નારણપુરા સ્થિત GSC બેંક ખાતે કાર્યશાળા
  • સંગઠનના આગેવાનો અને કાર્યકરો હાજર


Politics news: લોકસભા 2024ની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદના નારણપુરા GSC બેંક ખાતે ભાજપ પક્ષની કાર્યશાળા યોજાઈ છે. વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન અંતર્ગત પ્રદેશ બેઠકનું આયોજન કરાયું હતું.

ચૂંટણી પ્રચારને લઈ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ
આ નમો એપની કાર્યશાળામાં રાષ્ટ્રીય સંયોજક કુલજીતસિંહ ચેહલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિ યોજાઈ હતી. ભાજપ 2024માં ગ્રાઉન્ડ મજબુત કરવા મોટા પાયે પ્રચાર કરશે તેમજ સોશિયલ મીડિયા અને ફોન એપ્લિકેશનથી લોકો સુધી પહોંચવાનો સપૂર્ણ પ્રયત્ન કરશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ફરી એકવાર પ્રદેશ કાર્યાલયમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.

વાંચવા જેવું: આજે દેશભરમાં કેમ ભાજપનો ડંકો વાગી રહ્યો છે? જગતગુરુ રામભદ્રાચાર્યએ કર્યો VTV પર કર્યો ખુલાસો, જુઓ શું કહ્યું

બેઠકોનો ધમધમાટ
લોકસભાની ચૂંટણી જાહેરાત પહેલા રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.  ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો સહિત તમામે તૈયારીઓ આરંભી દીધી છે. એક તરફ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, તો બીજી તરફ નિવેદનબાજી પણ શરૂ થઈ છે. જેની સાથો સાથ પક્ષ પલટાના મામલા પણ જોવા મળી રહ્યાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ