બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ટેક અને ઓટો / mtnl offering life time validity plan under rs 300

ના હોય! / ફક્ત 225 રૂપિયાનું રિચાર્જ કરાવી મેળવો લાઈફ ટાઈમની વેલિડિટી, આ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન

Arohi

Last Updated: 04:45 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા સ્માર્ટફોનમાં વેલિડિટી સમાપ્ત થવાને લઈને કોઈ ટેન્શન જ ના રહે તો શું થશે? અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન્સ વિશે જે ગ્રાહકોને ખૂબ જ સસ્તા પડશે.

  • સ્માર્ટફોનમાં વેલિડિટીને લઈને છે સમસ્યા? 
  • આ કંપની આપી રહી લાઈફ ટાઈમ ફ્રી વેલિડિટી 
  • જાણો ડિટેલ્સ વિશે બધુ જ 

જો તમારા સ્માર્ટફોનની વેલિવડિટી સમાપ્ત થઈ જાય છે તો તમને તમને મુશ્કેલી થઈ શકે છે. મોટાભાગના લોકોને એ યાદ પણ નથી હોતું કે તેમના પ્લાનની વેલિડિટી પૂરી થઈ ગઈ છે અને તેમને ફરીથી રિચાર્જ કરાવવું પડશે. માટે લોકો એવો પ્લાન ઇચ્છે છે જેમાં તેમને આજીવન વેલિડિટી મળે અને વારંવાર રિચાર્જ કરાવવાના ટેન્શનમાંથી પણ રાહત મળે.

જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો આજે અમે તમને માર્કેટમાં સૌથી સસ્તો લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો અને સાથે જ ખૂબ જ ખુશ પણ થઈ જશો. તો ચાલો જાણીએ કયો છે આ લોન્ગ વેલિડિટી પ્લાન અને કઈ કંપની તેને ઓફર કરી રહી છે.

કયો છે આ લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન? 
અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે MTNL દ્વારા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં તમારે રૂ.નું રિચાર્જ કરવું પડશે. આ પછી, તમને લાઇફ ટાઇમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે અને તમારે સિમ બંધ થવાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમને આ પ્લાન પસંદ આવ્યો હોય, તો તમે તેને એક્ટિવેટ કરાવી શકો છો.

આ પ્લાનમાં કયા કયા બેનિફિટ્સ મળશે? 
જેવું અમે તમને જણાવ્યું કે આ પ્લાનની કિંમત 225 રૂપિયા છે. તમે જાણવા માગો છો કે આમાં શું ફાયદા આપવામાં આવ્યા છે. તો તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં યૂઝર્સને 100 કૉલિંગ મિનિટ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં ગ્રાહકોને વૉઇસ કૉલિંગ માટે 0.02 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરવામાં આવે છે. 

જે એક પ્રકારે ખૂબ જ સસ્તુ કહી શકાય. સૌથી મોટો બેનિફિટ તો એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને આખા લાઈફટાઈમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે જેથી તમારે ટેન્શન લેવાની જરૂર નથી પડતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ