ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાંસદ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની છેતરપિંડી, ઠગબાજ દંપતી ઝડપાયું"

ક્રાઈમ / સાંસદ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની છેતરપિંડી, ઠગબાજ દંપતી ઝડપાયું

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 04:08 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ દંપતિની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

સુરતમાં રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે ઈ-સ્ટેમ્પ પેપરના નામે 76.44 લાખની મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઠગબાજ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓએ ફરિયાદી પાસેથી 76.44 લાખ પડાવ્યાં

આરોપીઓએ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવતા હોવાનું કહી

ફરિયાદી પાસેથી 76.44 લાખ મેળવી ઈ-સ્ટેમ્પના નામે છેતરપિંડી કરી હતી. આરોપીઓએ ઈ-સ્ટેમ્પ પોતાના નામે મેળવી લીધા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ (DCB) દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી મેવાવાલા દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો : ઉપલેટામાં 60 વર્ષના ઢગાએ 23 વર્ષની યુવતીને પીંખી નાખી, ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો"

શું હતો બનાવ?

પલસાણા ખાતે જમીન ખરીદીના દસ્તાવેજ માટે શ્રેયાંશ ધોળકિયાને મોટી રકમનો ઈ-સ્ટેમ્પ લેવો હતો. આ માટે તેમણે સ્ટેમ્પ વેન્ડર સલોની આર. મેવાવાલા અને તેમના પતિ રામકૃષ્ણ મેવાવાલા સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ તેમણે કુલ 76,44,900ની રકમ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અર્થે આરોપીઓના ખાતામાં RTGS મારફતે જમા કરાવી હતી. લાખો રૂપિયા જમા થઈ ગયા બાદ પણ લાંબા સમય સુધી દંપતી દ્વારા ઈ-સ્ટેમ્પ પેપર આપવામાં આવ્યા નહોતા, આથી તેમણે આરોપી કપલ સામે ફરીયાદ નોંધાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ