ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉપલેટામાં 60 વર્ષના ઢગાએ 23 વર્ષની યુવતીને પીંખી નાખી, ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો"
Last Updated: 03:42 PM, 13 September 2026
ADVERTISEMENT
ઉપલેટા પંથકમા 60 વરસના વૃદ્ધ પર ફીટકાર પડોસમાં રહેતી 23 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. 5 વખત દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
કુદરતી હાજતે ગઈ ત્યારે આચર્યુ કુકર્મ
યુવતી બપોર ના સમયે કુદરતી હાજતે ગઈ હોઈ આરોપી મધુ અકબરીએ યુવતી ના મોઢે ડૂમો દઈ અવાવરું જગ્યાએ લઈ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
5 વાર આચર્યું દુષ્કર્મ
23 વર્ષીય યુવતી ઉપર વૃદ્વ મધુ અકબરી દ્વારા મારી નાખવાની ધમકી આપી અવાર નવાર 5 વખત દુષ્કર્મ આચરવામાં આવતા યુવતીને ગર્ભ રહી જતા યુવતીના માતાએ પૂછતાં ભાંડ્યો ફૂટ્યો હતો.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ
ADVERTISEMENT
યુવતીની માતાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ ભાયાવદર પોલીસે ફરિયાદ ના આધારે ગણતરીના કલાકોમા દુષ્કર્મના આરોપી મધુ અકબરી નામના 60 વરસ ના વૃદ્ધની ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો